શોધખોળ કરો

રાજસ્થાન કોંગ્રેસમાં જૂથબંધી, પાર્ટીના ધારાસભ્યો બોલ્યા- હારની જવાબદારી અશોક ગેહલોત લે, સચિન પાયલટ બને CM

સચિના પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએે. આ મારી વ્યક્તિગત રાય છે. મીણાએ કહ્યું કે, તે આ વાત હું પહેલા પણ કહી ચૂક્યો છુ કેમકે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી છે

જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસની કરારી હાર બાદ હવે જૂથબંધી ચરમ પર આવી ગઇ છે. પાર્ટીના ધારાસભ્યોનું કહેવું છે કે લોકસભામાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી મુખ્યમંત્રી અશોક ગેહલોતે લેવી જોઇએ, અને તેમને પદ પરથી રાજીનામું આપીને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએ. ટોડાભીમ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાએ જયપુરમાં પાર્ટીના પ્રદેશ મુખ્યાલયમાં સંવાદદાતોએને કહ્યું કે, ''જ્યારે પાર્ટી સત્તામાં હોય છે, તો હારની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે, અને વિપક્ષમાં હોય છે ત્યારે આ જવાબદારી પાર્ટી અધ્યક્ષની રહે છે.'' રાજસ્થાન કોંગ્રેસમાં જૂથબંધી, પાર્ટીના ધારાસભ્યો બોલ્યા- હારની જવાબદારી અશોક ગેહલોત લે, સચિન પાયલટ બને CM તેમને કહ્યું કે, 'સચિના પાયલટને મુખ્યમંત્રી બનાવવા જોઇએે. આ મારી વ્યક્તિગત રાય છે. મીણાએ કહ્યું કે, તે આ વાત હું પહેલા પણ કહી ચૂક્યો છુ કેમકે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તેમના કારણે જ જીતી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં કોંગ્રેસને રાજસ્થાનમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી અધ્યક્ષે પણ સીએમ અશોક ગેહલોત પર નારાજગી દર્શાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Embed widget