શોધખોળ કરો
સીબીઆઈના ઈંચાર્જ ડાયરેક્ટર પદે થયેલી રાકેશ અસ્થાનાની નિમણુકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી

નવી દિલ્લી: ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર રાકેશ અસ્થાનાની હમણા જ સીબીઆઇના ઇંચાર્જ ડાયરેક્ટર પદે નિમણુક કરવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટમાં તેમની નિયુક્તીને પડકારવામાં આવી છે. કોમન કોઝ સંસ્થા તરફથી એડવોકેટ પ્રશાંત ભુષણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે,ત્યારે હવે આગામી દિવસોમાં આ મામલે સુપ્રીમ કોર્ટ અરજીને સાંભળે છે કે ફગાવી દે છે તેના પર નજર રહેશે.
વધુ વાંચો




















