શોધખોળ કરો

Ram Mandir Bhumi Pujan: જાણઓ ભૂમિ પૂજનમાં કોણ હશે યજમાન, કેટલા પુજારી થશે સામેલ

રામજન્મ ભૂમિની આધારશિલાનું મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું છે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 21 પુજારી પૂજા કરાવશે.

અયોધ્યાઃ અયોધ્યા નગરીમાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિ પૂજન થશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી સામેલ થશે. આ અવસર પર કાશી અને અયોધ્યાના પુજારીઓની એક ટીમ પૂજા કરાવશે. જ્યારે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજપનાવ અશોક સિંઘલના ભત્રીજા યજમાન હશે. અશોક સિંઘલના ભત્રીજા સલિલ હશે યજમાન શ્રી રામ  જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અનુસાર વિહિપના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમમાં ‘યજમાન’ હશે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલ રામ મંદિર આંદોલનના મુખ્ય નેતાઓમાં સામેલ હતા. કાશી અને અયોધ્યાના 21 પુજારી કરાવશે પૂજા રામજન્મ ભૂમિની આધારશિલાનું મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું છે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 21 પુજારી પૂજા કરાવશે. આ બધા અલગ અલગ પૂજાના એક્સપર્ટ છે. મંચ પર માત્ર 5 લોકો જ હશે અયોધ્યામાં કાર્યક્રમનને લઈને બનાવવામાં આવેલ મંચ પર પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ સહિત માત્ર પાંચ લોકો જ હશે. નેપાળથી પણ બોલાવવામાં આવ્યા સંત રામ મંદિર માટે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં 36 આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંબંધ રાખનારા 135 પૂજ્ય સંત પણ કાર્યક્રમમાં હાજર રહેશે. તેની સાથે જ નેપાળના સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કરાણ કે જનકપુરના બિહાર, ઉત્તર પ્રદેશ અને અયોધ્યા સાથે પણ સંબંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget