શોધખોળ કરો
Advertisement
આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
અલકા લાંબાએ પોતાના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસમાંથી કરી હતી. અલકા લાંબા દિલ્હી ચાંદની ચોકનાં ધારાસભ્ય છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય અલકા લાંબા આજે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતા તેમની કૉંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે.
અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથેની મુલાકાતની તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. અલકા લાંબાએ ટ્વિટ કરતા લખ્યું, શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસની અધ્યક્ષ જ નહી પરંતુ યુપીએની ચેરપર્સન પણ છે અને સેક્યુલર વિચારધારાની એક મોટી નેતા પણ છે. આજે તક મળી છે તો દરેક મુદ્દાઓ ઉપર ખુલીને વાત કરી. અલકા લાંબાએ પોતાના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસમાંથી કરી હતી. અલકા લાંબા દિલ્હી ચાંદની ચોકનાં ધારાસભ્ય છે.श्रीमति सोनिया गांधी कांग्रेस की अध्यक्ष ही नहीं यूपीए की चेयरपर्सन भी हैं और सेकुलर विचारधारा की एक बहुत बड़ी नेता भी। देश के मौजूदा हालात पर उनसे लंबे समय से चर्चा Due थी।आज मौक़ा मिला तो हर मुद्दे पर खुल कर बात हुई। राजनीति में ये विमर्श का दौर चलता रहता है और चलते रहना चाहिए। pic.twitter.com/cJNyGEEBs7
— Alka Lamba - अलका लाम्बा (@LambaAlka) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement