શોધખોળ કરો

હવે Post Officeમાં પણ કરાવી શકાશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન, જાણો ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે

સમગ્ર દેશમાં કોરોના રસીનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તેના માટે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

કોરોના વાયરસના કહેરની વચ્ચે લોકો રસી લેવા માટે ઉત્સુક છે પણ રસી માટે રસિસ્ટ્રેશન કરાવવામાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યં છે. લોકો હવે પોસ્ટ ઓફિસમાં પણ કોરોના રસી માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેમની પાસે સ્માર્ટફોન નથી તેવા લોકો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલમાં જ આ સુવિધા તેલંગાણાના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે.

ઘણાં લોકો પાસે હજુ પણ સ્માર્ટફોન નથી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. ત્યારે હવે આવા લોકોને ધ્યાનમાં રાખીને મદદ માટે ભારતીય ટપાલ વિભાગ આગળ આવ્યું છે. પોસ્ટ ઓફિસમાં રસી માટે મફત નોંધણી કરાવી શકાશે. આ રસી રાજ્ય સરકાર આપશે.

ક્યા ડોક્યુમેન્ટની જરૂરત પડશે

જે લોકો પોસ્ટ ઓફિસમાં જઈને કોરોના રસી માટે નોંધણી કરાવવા માગતા હોય તેમણે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવા પડશે. સાથે જ ફોટો ઓળખ કાર્ડ પણ લઈ જવું પડશે. સ્માર્ટફોન ન હોય તો પણ સાદો ફોન લઈને  જવો પડશે કારણે ઓટીપી મોબાઈલ ફોનમાં જ આવશે જેના દ્વારા રજિસ્ટ્રેશન થઈ શકે છે. પોસ્ટ ઓફિસ સ્ટાફ મોબાઇલ એપ્લિકેશન દ્વારા BO-Co-Win CSC  પ્રોગ્રામ ચલાવશે અને રસી માટે નોંધણી કરશે. આ માટે પોસ્ટ ઓફિસમાંથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સામાન્ય લોકો સુવિધાનો લાભ  મફતમાં આ લઈ શકશે.

સમગ્ર દેશમાં કોરોના રસીનું રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તેના માટે 18 વર્ષથી વધારે ઉંમરના લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે આ નિયમ નથી. તે વેક્સિનેશન સેન્ટર પર જઈને રસી લઈ શકે છે. જોકે તે પણ ઇચ્છે તો પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે જેથી સેન્ટર પરની ભીડથી બચી શકે છે. સાથે જ સમય પર સેન્ટર પર જાય અને પોતાનો વારો આવે ત્યારે રસી લે. શહેરી વિસ્તારમાં લોકો સરળતાથી સ્લોટ બુક કરાવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં મુશ્કેલી જોવા મળી રહી છે. ખાસ કરીને ત્યાં જ્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા છે. આવા લોકો પણ રજિસ્ટ્રેશન કરાવી શકે તેના માટે પોસ્ટ ઓફિસે તેલંગાણાં પહેલ કરી છે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget