શોધખોળ કરો

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવે જાહેર કર્યો RJDનો ચૂંટણી ઢંઢેરો, 10 લાખ સરકારી નોકરીનું આપ્યું વચન

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનતા દળનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

પટના: આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને તેજસ્વી યાદવે રાષ્ટ્રીય જનતા દળનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેજસ્વી યાદવે 10 લાખ સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે. તેમણે એ પણ વાયદો કર્યો છે કે તેમની સરકાર બનશે તો કોન્ટ્રાક્ટ પર કોઈ નોકરી નહી આપવામાં આવે, તમામને પાક્કી સરકારી નોકરી આપવામાં આવશે. એક જેવા કામ માટે તમામને સરખુ વેતન મળશે. તેજસ્વી યાદવે ચૂંટણી ઢંઢેરામાં પ્રણ હમારા સંકલ્પ બદલાવ કા નામ આપ્યું છે. જેમાં 15થી વધારે મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. સૌથી ઉપર રોજગાર, કૃષિ, ઉદ્યોગ અને શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું છે. તેજસ્વીએ કહ્યું છે કે બિહારીઓને 85 ટકા અનામત આપવાની વાત પણ કરી છે. આ સાથે જ શિક્ષણ બજેટ પર 22 ટકા ખર્ચ કરવામાં આવશે. ભાજપ પર નિશાન સાધ્યું તેજસ્વી યાદવે કહ્યું, ભાજપ વાળા જણાવે કે તેમના મુખ્યમંત્રીનો ચહેરો કોણ છે ? નીતીશ કુમાર છે ? નીતીશ કુમારે તો 10 લાખ નોકરીઓમાં જ હાથ ઉપર કરી દિધા હતા તો ક્યાંથી આપશે. ભાજપ ક્યાંથી નોકરી આપશે. નેતૃત્વ તો નીતીશ કુમાર કરી રહ્યા છે, તો મૂર્ખ કોને બનાવી રહ્યા છે. આ પહેલા આરજેડી, કૉંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓના મહાગઠબંધનનો ચૂંટણી ઢંઢેરો 17 ઓક્ટોબરે જાહેર થયો હતો. મહાગઠબંધને પણ 10 લાખ નોકરીઓનો વાયદો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે મહાગઠબંધનનું સૌથી વધારે ધ્યાન બેરોજગારી દૂર કરવા પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Embed widget