શોધખોળ કરો

Russia-Ukraine War: યુક્રેન સંકટ પર PM મોદીની બેઠક, ભારતીયોની વાપસી પર ચર્ચા

યુક્રેન પર રશિયાના સતત હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફરી એક વખત બેઠક યોજી હતી

Ukraine Russia War: યુક્રેન પર રશિયાના સતત હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ફરી એક વખત બેઠક યોજી હતી. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રશિયાએ આજે ​​સતત બીજા દિવસે યુક્રેનના ખારકિવ શહેરમાં બોમ્બમારો કર્યો છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે ખારકિવ છોડવા કહ્યું હતું.  જો ટ્રેન, બસ અથવા અન્ય વાહનો ઉપલબ્ધ ન હોય તો પગપાળા પેસોચીન, બાબાયે અને બેઝલીયુદોવ્કા સુધી પહોંચો. ખારકીવથી પેસોચિનનું અંતર 11 કિલોમીટર છે, બાબાયેથી અંતર 12 કિલોમીટર છે અને બેઝલીયુદોવ્કાથી અંતર 16 કિલોમીટર છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે રશિયા તરફથી મળેલી માહિતીના આધારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તરત જ તેના તમામ નાગરિકોને ખારકીવ છોડવા કહ્યુ હતું. ભારતમાં રશિયાના રાજદૂત માટે નામિત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે ખારકિવ, સુમી અને યુક્રેનના અન્ય સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને સલામત માર્ગ આપવા માટે "માનવતાવાદી કોરિડોર" બનાવવા માટે રશિયા સઘન રીતે કામ કરી રહ્યું છે.

રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલા બાદ લગભગ 17,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા' અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ ભારત પહોંચી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઇને અત્યાર સુધીમાં  કુલ 15 ફ્લાઈટ્સ ભારતમાં આવી છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં વધુ 15 ફ્લાઈટ્સ આવશે. ભારતીય વાયુસેના પણ આ ઓપરેશનમાં જોડાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી

Embed widget