શોધખોળ કરો
Advertisement
યૂપીમાં ગંડારાજનો LIVE VIDEO: સપા નેતાઓએ મહિલા આયોગની સભ્યને માર્યા ઢોરમાર
ઝાંસી: મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સપા સુપ્રીમો મુલાયમ સિંહની ફટકાર પછી પણ સપાઈ પોતાની કરતૂતોમાંથી બહાર નીકળતું નથી. તેનો તાજો દાખલો ઝાંસીનો છે. જ્યાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ રાજ્ય મહિલા આયોગની સભ્ય સુષમા યાદવને ગડદાપાટૂનો જોરદાર માર માર્યા હતો. ત્યાં સપાના મોટા નેતાઓ અને પોલીસની હાજરીમાં સુષમા સાથે મારપીટ કરી હતી, અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો મૂક દર્શક બનીને જોઈ રહ્યા હતા. જઓ વીડિયો....
SP party workers beating their own women co worker in Jhansi, #UP. @aajtak @ndtvindia @abpnewshindi @Digital_Dalit pic.twitter.com/ojyz6Me6VT
— Sudhindra Bhadoria (@SudhinBhadoria) July 20, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement