શોધખોળ કરો

Sandeshkhali case: સંદેશખાલી કેસમાં NIAએ શરૂ કરી તપાસ, જલદી દાખલ કરશે FIR

Sandeshkhali case:આ મામલે ટૂંક સમયમાં એજન્સી FIR નોંધી શકે છે. હાલમાં તપાસ એજન્સી શાહજહાં શેખને શોધવામાં વ્યસ્ત છે.

Sandeshkhali case: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સંદેશખાલી કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રોએ મંગળવારે (20 ફેબ્રુઆરી, 2024) જણાવ્યું હતું કે આ મામલે ટૂંક સમયમાં FIR નોંધવામાં આવી શકે છે. હાલમાં તપાસ એજન્સી શાહજહાં શેખને શોધવામાં વ્યસ્ત છે.

દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તેમને સંદેશખાલી જતા અટકાવવામાં આવશે પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ તેઓ ત્યાં જઈ રહ્યા છે, જ્યારે વૃંદા કરાતે કહ્યું હતું કે ટીએમસી ગુંડાગીરી કરી રહી છે. મમતા સરકારે આ મામલે કોઈ તપાસ હાથ ધરી નથી અને તેઓ આ ઘટનાને લઈને કાવતરું ઘડી રહ્યા છે.

જો કે, અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું હતું કે, "પોલીસ તેમની ભૂમિકા નિભાવી રહી નથી. જ્યારે હું શેરીઓમાં ફરતી હતી ત્યારે એસપી ખુરશી પર બેઠા હતા. તેઓ સમજવા માંગતા નથી."

સંદેશખાલીમાં શું થયું?

સંદેશખાલીમાં 9મી ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. વાસ્તવમાં આ વિસ્તારમાં ટીએમસી નેતા શાહજહાં શેખનું વર્ચસ્વ છે. રાશન કૌભાંડમાં 5 જાન્યુઆરીએ EDના દરોડા દરમિયાન તેની ટીમ પર થયેલા હુમલા બાદ શાહજહાં શેખ ફરાર છે. તેના ફરાર થયા બાદ 8 ફેબ્રુઆરીથી સ્થાનિક મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના માણસો પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. 9 ફેબ્રુઆરીના રોજ, વિરોધ કરી રહેલી મહિલાઓએ શાહજહાંના સમર્થક હાઝરાના ત્રણ પોલ્ટ્રી ફાર્મ સળગાવી દીધા. મહિલાઓએ દાવો કર્યો હતો કે તેઓ સ્થાનિક ગ્રામજનો પાસેથી બળજબરીથી લેવામાં આવેલી જમીન પર બાંધવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ અહીં મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે સંદેશખાલીમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.   

ટોપ સ્ટોરી

Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા:
ટાઈગર શ્રોફ પર હુમલા બાદ અભિજીત દિપકે ભડક્યા: "આવું ત્યારે થાય જ્યારે પોલીસ..."
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
8મું પગાર પંચ: DA, HRA અને પેન્શન વધારા પર મોટો નિર્ણય! મુંબઈ બેઠક કેમ બની ખાસ?
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો
પગાર નહીં, ખરાબ બોસના ત્રાસથી લોકો છોડે છે નોકરી! રિસર્ચમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો જબ્બર ધસારો: એન્કર બુકમાં 30 ગણી વધુ માંગ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Embed widget