શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર હાઇકોર્ટનો સંપર્ક કરવામાં મુશ્કેલી આવતી હોવાનો દાવો ખોટોઃ સુપ્રીમ કોર્ટ

વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ઘાટીના લોકો ત્યાં કાશ્મીર હાઇકોર્ટનો સંપર્ક સાધી શકતા નથી

  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તેને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે જે જમ્મુ કાશ્મીરના લોકોને હાઇકોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ હોવાના દાવાનું સમર્થન કરતી નથી. વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સામે દાવો કર્યો હતો કે ઘાટીના લોકો ત્યાં કાશ્મીર હાઇકોર્ટનો  સંપર્ક સાધી શકતા નથી. હુજેફાએ આ દાવો કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં રાખવાનો આરોપ લગાવનાર બાળ અધિકાર કાર્યકર્તા ઇનાક્ષી ગાંગુલી અને શાંતા સિન્હા તરફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી સુપ્રીમ કોર્ટની બેન્ચે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ અહમદીને કોર્ટે કહ્યું કે, અમને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રિપોર્ટ મળ્યો છે જે તમારા નિવેદનનું સમર્થન નથી કરી રહ્યો. તેમને આ સંબંધમાં કેટલાક પરસ્પર રિપોર્ટ મળ્યા છે પરંતુ તે આ સમયે તેના પર કોઇ ટિપ્પણી કરવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે કાશ્મીરમાં બાળકોને કથિત રીતે અટકાયતમાં રાખવાના મુદ્દા સંબંધિત અરજી પર સુનાવણી કરશે કારણ કે અરજીમાં સગીરા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવવામાં આવ્યા છે. આ બેન્ચે જમ્મુ કાશ્મીર હાઇકોર્ટની કિશોર ન્યાય સમિતિને નિર્દેશ આપ્યા છે કે તે અરજીમાં ઉઠાવેલા મુદ્દા પર એક સપ્તાહની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget