શોધખોળ કરો

Seema Sachin Viral Video: કરવા ચૌથ પર સચિન માટે સીમા હૈદરે રાખ્યું વ્રત, બન્નેએ ગાયું, 'તુઝે દેખા તો યે જાના સનમ...'

Karwa Chauth 2023: કરવા ચોથના અવસર પર, દેશભરની મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ સાથે કરવા ચોથનું વ્રત કરે છે.

Karwa Chauth 2023: કરવા ચોથના અવસર પર, દેશભરની મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ સાથે કરવા ચોથનું વ્રત કરે છે. આ દરમિયાન સીમા હૈદરે પણ તેના પતિ સચિન મીણા માટે કરવા ચોથનો ઉપવાસ રાખ્યો હતો. આ દરમિયાન સચિન અને સીમા બંનેએ રોમેન્ટિક અંદાજમાં ગીતો ગાયા હતા.

સામે આવેલા વીડિયોમાં કપલ ગીત ગાતા જોઈ શકાય છે. વીડિયોમાં બંને રોમેન્ટિક અંદાજમાં એકબીજા માટે ગીત ગાતા જોવા મળે છે. કરવા ચોથનો તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સચિન મીણા અને સીમા હૈદરના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમનો કરાવવા ચોથનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે સીમા હૈદરે તેના પતિ સચિન માટે કરવા ચોથનો ઉપવાસ રાખ્યો છે.

સીમા અને સચિનનો વાયરલ વીડિયો
વીડિયોમાં જોઈ શકાય છે કે સીમા હૈદર દુલ્હનની જેમ તૈયાર થઈ સચિન માટે ગીત ગાઈ રહી છે. બંને એકસાથે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ...' ગાવાનું શરૂ કરે છે. હવે લોકો સોશિયલ મીડિયા પર આ કપલના વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સચિને સીમા માટે એક ગીત ગાયું છે, જેને સોશિયલ મીડિયા પર ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય સચિન અને સીમા હૈદરના ઘણા ડાન્સ વીડિયો પણ લોકોને પસંદ આવ્યા હતા.

સીમા હૈદરે પીએમ મોદીને રાખડી મોકલી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા સીમા હૈદરે પણ રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી મનાવ્યો હતો. રક્ષાબંધન પર સીમા હૈદરે પીએમ મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રાખડી મોકલી હતી.

સીમાના જીવનચરિત્ર પરની ફિલ્મ
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરના જીવન પર એક ફિલ્મ બની રહી છે, જેનું નામ છે 'કરાચી ટુ નોઈડા'. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યું હતું, જે વાયરલ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Embed widget