શોધખોળ કરો

Seema Haider News: UP ATSની પૂછપરછમાં સીમા હૈદરે કર્યા ચોંકાવનારા ખુલાસા, સચિન અગાઉ કોની કોની સાથે કરી હતી વાત?

ઉત્તર પ્રદેશ એટીએસ સતત સીમાની પૂછપરછ કરી રહી છે, જ્યારે સીમા હૈદર જે કહી રહી છે તેના પર એટીએસને શંકા છે.

Seema Haider News:  પાકિસ્તાની મહિલા સીમા હૈદર હાલમાં ઘણી ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશ એટીએસ સતત સીમાની પૂછપરછ કરી રહી છે, જ્યારે સીમા હૈદર જે કહી રહી છે તેના પર એટીએસને શંકા છે. સીમા હૈદર ખૂબ જ આત્મવિશ્વાસથી એજન્સીના પ્રશ્નોના જવાબ આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીમા હૈદરનો આજે લાઇ ડિટેક્ટર અથવા પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી શકે છે

એટીએસ સીમાના જવાબો પર સતત શંકા કરી રહી છે. જ્યારે ATSએ સીમા હૈદરને પૂછ્યું કે તું ભારત કેવી રીતે આવ્યો? તો તેના જવાબમાં સીમાએ ખૂબ જ વિચિત્ર જવાબ આપ્યો હતો જેને સાંભળીને એજન્સી આ વાત પર વિશ્વાસ કરી રહી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીમાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે યુટ્યુબમાં જોઇને ભારત આવવાની માહિતી મળી હતી, જોકે એજન્સીઓને વિશ્વાસ આવી રહ્યો નથી.

શું છે સમગ્ર મામલો

યુપી એટીએસની ટીમે અગાઉ સોમવારે (17 જુલાઈ) પણ સીમા હૈદરની પૂછપરછ કરી હતી. સીમા અને સચિન મીના 2019 માં PUBG ગેમ રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ પછી, 13 મે, 2023 ના રોજ સીમા હૈદર નેપાળ થઈને બસમાં બેસીને ભારત આવી હતી.

17 જૂલાઈએ સીમા હૈદરની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે સચિન પહેલા પણ સીમા હૈદરે ભારતમાં કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. સીમાએ જેમનો સંપર્ક કર્યો તેમાંથી મોટાભાગના લોકો દિલ્હી એનસીઆરના હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એટીએસે સોમવારે સીમા હૈદર પાસેથી અંગ્રેજીની કેટલીક લાઈન વંચાવી હતી જે સીમાએ માત્ર સારી રીતે વાંચી જ નહીં પરંતુ તેની વાંચવાની રીત પણ સારી હતી.

બીજી તરફ આજે એટલે કે મંગળવારે વોટ્સએપ ચેટ અને તમામ પુરાવાના આધારે સીમા હૈદરની પૂછપરછ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સીમાના આઈડી કાર્ડ હાઈ કમિશનને મોકલવામાં આવ્યા છે. સીમાની લવસ્ટોરી અને ભારતમાં એન્ટ્રી લેવાના આ સમગ્ર એપિસોડમાં ષડયંત્રનો એંગલ જોવામાં આવી રહ્યો છે કારણ કે સીમાના પરિવારનો પાકિસ્તાની સેના સાથે સીધો સંબંધ છે

સીમાના કાકા અને ભાઇ પાકિસ્તાન આર્મીમાં છે જેના કારણે વધુ શંકા થઇ રહી છે. તેની સાથે વિઝા વિના ભારત આવવા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. યુપી એટીએસે સોમવારે સીમા હૈદરનો પાસપોર્ટ, આધાર કાર્ડ અને તેના બાળકો સાથે સંબંધિત દસ્તાવેજો પણ તપાસ્યા હતા. તપાસ દરમિયાન ગ્રેટર નોઈડા રાબુપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જને પણ બોલાવવામાં આવ્યા હતા. એટીએસે સ્ટેશન ઈન્ચાર્જની તપાસમાં મળેલા પુરાવાને તેની તપાસમાં સામેલ કર્યા હતા.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Embed widget