શોધખોળ કરો
Advertisement
સેન્સેક્સમાં 714 અને નિફ્ટીમાં 215 પોઈન્ટનું ગાબડું, જાણો કેમ તુટ્યું માર્કેટ?
અમેરિકા અને ઈરાન વચ્ચે ચારી રહેલ તંગદિલીના કારણે ભારતીય શેર બજારમાં તેની અસર જોવા મળી છે. સેન્સેક્સમાં 714 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 215 પોઈન્ટનો ઘટાડો થયો.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચારી રહેલ તંગદિલીના કારણે ભારતીય શેર બજારમાં તેની અસર જોવા મળી છે. આજે શરૂઆતી કારોબારમાં શેર માર્કેટમાં ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 714 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 215 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટીના 50માંથી 45 શેરમાં ડાઉન જોવા મળ્યાં હતાં. એસબીઆઈના શેરમાં 3%નો ઘટાડો જોવા મળ્યો. એશિયન પેઈન્ટ્સમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારૂતિ 2-2 ટકા ઘટ્યા, નેસ્લે અને ટાટા સ્ટીલમાં પણ આટલું જ નુકસાન નોંધાયું છે.
સેન્સેક્સમાં 714 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 215 અંકનો કડાકા થયો હતો. નિફ્ટીના સ્મોલકૈપ અને મિડકૈપમાં 1 ટકાથી વધારેના ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે.
શરૂઆતના કારોબારમાં હિંડાલ્કો, BPCL, કોલ ઇન્ડિયા, રિલાયન્સ, ગેલ, આયશર મોટર્સ, SBI, એશિયન પેઇન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, HDFC, ઇન્ડસઇન બેંક, ટાટા સ્ટીલ. ટાટા મોટર્સ, HDFC બેંક, જેએસડબલ્યૂ સ્ટીલ, લાર્સન, સન ફાર્મા અને ગ્રાસિમમાં ઘટાડા સાથે કારોબાર નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion