શોધખોળ કરો

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Sexual Intercourse With Dead Body: ગારિયાબંદમાં નિર્જન વિસ્તારમાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 22 ઓક્ટોબર 2018ના રોજ પોલીસે આરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશની ધરપકડ કરી હતી.

Sexual Intercourse With Dead Body: છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે મૃત શરીર સાથે બળાત્કાર (નેક્રોફિલિયા) વર્તમાન ભારતીય કાયદામાં અપરાધની શ્રેણીમાં સામેલ નથી. તેથી આ આધારે કોઈને સજા થઈ શકે નહીં. આ મામલો છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાની નવ વર્ષની બાળકીની હત્યા બાદ હત્યા અને બળાત્કાર સાથે સંબંધિત છે.

તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબર, 2018ના રોજ છત્તીસગઢના ગારિયાબંદમાં એક નિર્જન વિસ્તારમાંથી નવ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં આરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશની પોલીસે 22 ઓક્ટોબર 2018ના રોજ ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન નીતિન યાદવે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે તેણે બાળકીનું અપહરણ કર્યું હતું, તેના પર બળાત્કાર કર્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. આરોપીએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે તેણે મૃતદેહ પર બળાત્કાર પણ કર્યો હતો.

કેસની સુનાવણી બાદ ટ્રાયલ કોર્ટે મુખ્ય આરોપી નીતિન યાદવને અલગ અલગ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. આ સિવાય કોર્ટે સહઆરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશને પુરાવા છુપાવવાના આરોપમાં આઈપીસીની કલમ 201 હેઠળ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે ટ્રાયલ કોર્ટના નિર્ણયને મૃતકની માતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને અરજી ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે દેશમાં પ્રચલિત કાયદા હેઠળ મૃતદેહ સાથે બળાત્કારને અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો નથી. વર્તમાન કાયદા હેઠળ નેક્રોફિલિયા ગુનો નથી. વર્તમાન કાયદામાં મૃત શરીર પર બળાત્કાર કરનારને સજા કરવાની કોઈ જોગવાઈ નથી.

નેક્રોફિલિયા શું છે?

નેક્રોફિલિયા એ એક વિચિત્ર વિકારને વર્ણવવા માટે વપરાતો શબ્દ છે જેમાં મૃત શરીર પ્રત્યે જાતીય આકર્ષણ હોય છે. આમાં વ્યક્તિને મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધવાની તીવ્ર ઈચ્છા હોય છે. નેક્રોફિલિયા એ ગ્રીક શબ્દ છે, જે 'નેક્રો' અને 'ફિલિયા'થી બનેલો છે. આમાં 'નેક્રો' એટલે ડેડ કે ડેડ બોડી અને 'ફિલિયા' એટલે પ્રેમ અથવા આકર્ષણ. આવી સ્થિતિમાં, નેક્રોફિલિયાનો શાબ્દિક અર્થ લાશ અથવા મૃત શરીર પ્રત્યે પ્રેમ અથવા આકર્ષણ છે.

આ પણ વાંચો....

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget