શોધખોળ કરો

મોદી સરકારે દેશમાં તમામ સ્કૂલોને 30 નવેમ્બર સુધી બંધ રાખવા માટે આપ્યો આદેશ ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોના મહામારીની વચ્ચે લગભગ તમામ વસ્તુ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એવામાં સ્કૂલો ખોલવાને લઈને હાલમાં અવઢવ છે.

કોરોના મહામારીની વચ્ચે લગભગ તમામ વસ્તુ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. એવામાં સ્કૂલો ખોલવાને લઈને હાલમાં અવઢવ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે તમામ સ્કૂલો અને અન્ય શિક્ષણ સંસ્થાઓને 30 નવેમ્બર સુધી બંધ કરવાના આદેશ આપ્યા છે. જણાવીએ કેસ સ્કૂલો ખોલવાનો નિર્ણય સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના નવા દિશાનિર્દેશો અનુસાર 30 નવેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. જોકે આ મામલે સરકારે સ્પષ્ટતા કરી છે. પ્રેશ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ગૃહ મંત્રાલયનો આ દાવો કરનાર નકલી નોટિસથી સાવચેત રહેવા માટે લોકોને કહ્યું છે. પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ મામલે ફેક્ટ ચેક ટ્વીટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હેડલાઇન મિસલીડિંગ છે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કોઈ નોટિસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવી નથી. વાસ્તવમાં કેન્દ્રએ સ્કૂલો અને કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો છે. અનેક રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી છે. જ્યારે કેટલાક રાજ્યમાં તેના પર વિચાર ચાલી રહ્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget