શોધખોળ કરો

Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાની કાર્બન કોપી છે નાનો ભાઈ, સામે આવી પહેલી તસવીર, ફેન્સે કહ્યું- 'કિંગ ઈઝ બેક'

Sidhu Moose Wala Brother: સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહે આઠ મહિના પછી તેમના નાના પુત્રની પ્રથમ ઝલક બતાવી છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Sidhu Moose Wala Brother New Photo: દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાનો પરિવાર ફરી એકવાર ચર્ચામાં છે. સિદ્ધુ મૂઝવાલાના માતા-પિતાએ તેમના ચાહકોને પ્રથમ વખત તેમના નાના પુત્રની ઝલક બતાવી છે. મૂઝવાલાના પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરે તેમના નાના પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં કપલ તેમના પુત્ર સાથે તેમના ખોળામાં બેઠું છે. તેની તસવીર થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સિદ્ધુ મૂઝવાલાના નાના ભાઈનું નામ શુભદીપ છે.

View this post on Instagram
 
A post shared by Sidhu Moosewala (ਮੂਸੇ ਆਲਾ) (@sidhu_moosewala)

સિદ્ધુ મૂઝવાલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા ફોટોની સાથે લખ્યું છે કે, "આંખોમાં એક ખાસ ઊંડાણ છે, જે આપણા જીવનના દરેક સત્યને સમજે છે, ચહેરાની નિર્દોષતા અને શબ્દોથી આગળ એક અમૂલ્ય પ્રકાશ, જે હંમેશા અનુભુતી કરાવે છે કે, ભીની આંખો સાથે જે ચહેરાને શાશ્વતનો સોંપ્યો હતો, તે આજ છે અકાલ પુરૂખની કૃપા અને તમામ ભાઈ-બહેનોની પ્રાર્થના માટે આભાર, અમે એક નાના રુપે ફકી આવી રહ્યા છીએ. અમારા પર ભગવાનનો ભરોશો છે, અમે તેમના અપાર આશિર્વાદ માટે સદા ઋણી છીએ.

58 વર્ષની ઉંમરે નાના પુત્રને જન્મ આપ્યો
તમને જણાવી દઈએ કે માનસા જિલ્લાના જવાહરકે ગામમાં 29 મે 2022ના રોજ હુમલાખોરોએ સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. તેમના પુત્ર સિદ્ધુના મૃત્યુ પછી પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌર એકલા રહી ગયા હતા, તેથી સિદ્ધુના મૃત્યુના લગભગ બે વર્ષ પછી તેમના માતા-પિતાએ તેમની પ્રેગનન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી, 17 માર્ચ, 2024 ના રોજ, ચરણ કૌરે તેના નાના પુત્રને જન્મ આપ્યો. હવે લગભગ આઠ મહિના પછી, કપલે તેમના નાના પુત્ર સાથે એક તસવીર શેર કરી છે.

મૂસેવાલાના ચાહકો તેના નાના ભાઈની પ્રથમ ઝલક જોવા માટે લાંબા સમયથી ઉત્સાહિત હતા. આવી સ્થિતિમાં પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરે જેવી તેમના પુત્રની તસવીર શેર કરી, તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ચાહકો તેની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો...

UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય

Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
ટ્રમ્પની અમેરિકામાં વાપસીથી, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી શક્ય બનશે કે નહિ, જાણો શું છે સમીકરણ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Embed widget