શોધખોળ કરો

 ‘LIC ડૂબી રહી છે’ સોશિયલ મીડિયા પર VIRAL થયો મેસેજ, કંપનીએ શું આપ્યો જવાબ?

એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે

  મુંબઇઃભારતીય જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે સ્પષ્ટ કર્યું હતુ કે સોશિયલ મીડિયા પર તેમની આર્થિક સ્થિતિને લઇને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એલઆઇસીને લઇને ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. એલઆઇસીએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ પોલિસી હોલ્ડર્સના પૈસા સુરક્ષિત છે અને તેના પર હાલમાં કોઇ આર્થિક સંકટ નથી. એલઆઇસી તરફથી આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ આવ્યો છે. આ મેસેજમાં દાવો  કરવામાં આવ્યો હતો કે એલઆઇસીની આર્થિક હાલત ખૂબ ખરાબ છે અને અહી રોકાણ કરનારા લોકોના પૈસા ખતરામાં છે. આ મેસેજને ફગાવતા એલઆઇસીએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, એલઆઇસીની  આર્થિક ખૂબ મજબૂત છે અને પોલિસી હોલ્ડર્સ વચ્ચે ફેલાવવામાં આવી રહેલો ભ્રમ પાયાવિહોણો છે અને ખોટા રિપોર્ટ પર આધારિત છે. એલઆઈસીએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે તે તથ્યહીન, અપૂરતી માહિતીવાળો અને જાણી જોઈને એલઆઈસીની છબિ ખરડાવવા માટે કરવામાં આવ્યો ચે. આ મેસેજ દ્વારા એલઆઈસીના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં એલઆઈસીની આર્થિક સ્થિતને લઈ સ્ટેકહોલ્ડર્સને પણ સાવચેત કરી દેવામાં આવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે, વર્ષ 2018-19 દરમિયાન એલઆઈસીએ તેના પોલિસીહોલ્ડર્સને સૌથી વધારે આશરે 50,000 કરોડ બોનસ આપ્યું હતુ. પોલિસી માર્કેટમાં એલઆઈસીનો શેર 31 ઓગસ્ટ સુધી 72.84 ટકાથી વધીને 73.06 ટકા છઈ ગયો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલઆઈસીમાં રોકાણ કરનારી અનેક મોટી કંપનીઓની હાલત ખરાબ છે. જેના કરાણે એલઆઈસીનું ભવિષ્ય પણ અંધકારમય છે. જોકે કંપનીએ આને પાયાવિહોણુ ગણાવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget