શોધખોળ કરો

આફ્રિકી કોરોના સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી, 4 કેસ નોંધાયા, 44 દેશોમાં ફેલાયું સંક્રમણ

ભારતમાં બહારથી આવેલા ચાર લોકોમાં નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટી થઇ છે. આફ્રીકી કોરોના સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ હોવાના અહેવાલ છે. સંક્રમિતમાંથી બે લોકો દક્ષિણ આફ્રિકાથી તો એક-એક તંજાનિયા અને અંગોલાથી ભારત આવ્યાં હતા.

નવી દિલ્લી: દેશમાં પહેલી વખત ચાર લોકોમાં સાર્સ-સીઓવી આ બે વાયરસથી એટલે દક્ષીણી આફ્રીકી સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલથી કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ છે. જે ચિંતાજનક છે. 44 દેશોમાં ફેલાયો દક્ષિણી કોરોના સ્ટ્રેન આઇસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, ભારત પરત ફરેલા અને આ ચાર લોકોના સંપર્કમાં આવેલા તમામ પ્રવાસીઓને આઇસોલેશનમાં રખાયા છે. ‘આઇસીએમઆર-એનઆઇવી’ આ ચાર સંક્રમિત  લોકોના નમૂનાથી દક્ષિણ આફ્રિકી સ્વરૂપને અલગ કરવા અને અન્ય જાણકારી મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ફેબુઆરીના પહેલા સપ્તાહમાં બ્રાજીલથી પરત ફરેલ એક વ્યક્તિમાં નવા કોરોના સ્ટ્રેનની પુષ્ટી થઇ હતી.ભાર્ગવે વાયરસના બંને સ્વરૂપની ચર્ચા કરતા જણાવ્યું કે, સાઉથ આફ્રીકી સ્ટ્રેનની પહેલી વખત ડિસેમ્બરમાં જાણ થઇ હતી. આ નવો સ્ટ્રેન 44 દેશમાં ફેલાઇ ગયો છે. જ્યારે બ્રાઝલિયાઇ સ્વરૂપની જાણ જાન્યુઆરીમાં થઇ હતી. જે સ્ટ્રેન 15 દેશમાં ફેલાયો છે. બ્રિટેનના સ્વરૂપવાળા સંક્રમિત લોકોની સંખ્યા 187 બ્રિટેનવાળા સ્વરૂપના દેશમાં 187 કેસની પુષ્ટી થઇ છે. જો કે કોઇના મૃત્યના સમાચાર નથી.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે,બ્રિટનથી આવતા લોકો માટે  આરટી-પીસીઆર પરીક્ષણ  અનિવાર્ય છે.સંક્રમિત લોકોનું જીનોમ અનુક્રમણ કરાયું છે. જે સારી રણનીતિ છે. રાહુલે ગાંધીએ આ સમાચારને શેર કરતાં ટવિટ કર્યું છે કે, “કોરોના હજું ખતમ નથી થયો, સરકાર ઘોર લાપરવાહી અને અતિઆત્મવિશ્વાસની શિકાર છે” નવી દિલ્લી: દેશમાં પહેલી વખત ચાર લોકોમાં સાર્સ-સીઓવી આ બે વાયરસથી એટલે દક્ષીણી આફ્રીકી સ્વરૂપથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. સાઉથ આફ્રિકા અને બ્રાઝિલથી કોરોનાના નવા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઇ છે. જે ચિંતાજનક છે. રાહુલે ગાંધીએ આ સમાચારને શેર કરતાં ટવિટ કર્યું છે કે, “કોરોના હજું ખતમ નથી થયો, સરકાર ઘોર લાપરવાહી અને અતિઆત્મવિશ્વાસની શિકાર છે”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget