શોધખોળ કરો

કોરોનાનો કહેર: દેશના આ રાજ્યના 4 જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ

રાજ્ય સરકારે ચાર જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ચેન્નઈ: કોરોના વાયરસના ખતરનાને લઈને ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા શહેરોમાં પરિસ્થિતિ બગડતી જોઈ તમિલનાડુ સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓમાં 19 જૂનથી 30 જૂન સુધી કડક લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ચાર જિલ્લાઓમાં ચેન્નઈ, કાંચીપુરમ, ચેંગલપેટ્ટૂ અને તિરવલ્લૂર છે. આ તમામ જિલ્લા મેટ્રોપોલિટિન ચેન્નઈ પોલીસના ક્ષેત્રમાં આવે છે. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનિસામીએ 19 જૂનથી 30 જૂન સુધી લાગૂ લોકડાઉનને મૈક્સિમાઈઝ રેસ્ટ્રિક્ટેડ લોકડાઉન નામ આપવામાં આવ્યું છે. તેનાથી સંકેત સ્પષ્ઠ છે કે જ્યાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે, ત્યાં કડકથી અમલ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ શહેરમાં જ 30 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસ છે. તમિલનાડુમાં દરરોજ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ સંખ્યા 42000ને પાર પહોંચી છે. જેમાંથી 30000થી વધુ ચેન્નઈના છે. હાલમાં જ તમિલનાડુ સરકારે સ્વાસ્થ્ય વિભાગના સચિવને પણ બદલી નાખ્યા છે. સ્વાસ્થ્ય સચિવ બીલા રાજેશની બદલી કરી જયલલિતાના ખાસ રહેલા જે રાધાકૃષ્ણનને સ્વાસ્થ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. એવામાં હવે કડક લોકડાઉનના માધ્યમથી તમિલનાડુ સરકાર વધી રહેલા કેસને કંટ્રોલ કરવાની કોશિશમાં લાગી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી

રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
10 દિવસમાં પેન્શનધારકો આ કામ કરી લે, નહીં તો બંધ થઈ જશે પેન્શન, જાણો શું છે પ્રોસેસ

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

બધા પુરાવાનો નાશ કરી દો! ગૂગલે તેના કર્મચારીઓને કેમ આવું કહ્યું?

Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો

Embed widget