શોધખોળ કરો

રાજ્ય સરકારે ઘરે દારૂની હોમ ડિલીવરી અંગે વિચાર કરવો જોઈએ: સુપ્રીમ કોર્ટે

એક અરજીમાં સુપ્રીમ કોર્ટમાં દારૂની દુકાનોમાં સોશિયલ ડિસ્ટેસીંગનું પાલન થઈ રહ્યું ન હોવાની અરજી કરાઈ હતી.

નવી દિલ્હી: દારૂની દુકાનો પર ઉમટી રહેલી ભીડના માલે સુપ્રીમ કોર્ટે સીધો કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો છે. પરંતુ રાજ્ય સરકારોને કહ્યું તેમણે દારૂનું સીધુ વેચાણ કરવાના બદલે હોમ ડિલીવરી અથવા અન્ય કોઈ રીત વિશે વિચાર કરવો જોઈએ. એક અરજીમાં સુપ્રીમ કોર્ટમાં દારૂની દુકાનોમાં સોશિયલ ડિસ્ટેસીંગનું પાલન થઈ રહ્યું ન હોવાની અરજી કરાઈ હતી. ગુરૂસ્વામી નટરાજ નામના અરજીકર્તાએ અરજીમાં કેંદ્ર સરકારના એ નોટિફિકેશનને પડકારવામાં આવી હતી જેમાં દારુની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અરજીકર્તાના વકીલ સાઈં દીપકનું કહેવું છે કે દારૂની દુકાનો પર જે રીતે ભીડ એકઠી થાય છે તે ખતરનાક છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું. દુકાનોની સંખ્યાના મુકાબલે દારૂના ખરીદદારો વધુ છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવું મુશ્કેલ છે. અરજીકર્તાના વકીલે આગળ કહ્યું, સરકારની સૂચના જ ખોટી છે. દારૂની દુકાનોને આ રીતે ન ખોલવા દેવાય. તેના પર ત્રણ જજની બેચના સદસ્ય જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું, દારૂની હોમ ડિલીવરી જેવા ઉપાયો પર પહેલેથી જ ચર્ચા થઈ રહી છે. અમે અનુચ્છેદ 32 મુજબ દાખલ એક જનહિતની અરજી પર શું આદેશ આપી શકીએ છીએ ? વકીલે સીધા વેચાણને બદલે કોઈ અન્ય ઉપાય પર જોર આપતા કહ્યું, અમે માત્ર એટલુ ઈચ્છીએ છીએ કે દારુની દુકાનો ખોલવાથી જે પરિસ્થિતિ બની છે, તેનાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને જીવનને ખતરો છે. એટલે, કોર્ટ ગૃહ મંત્રાલય અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહે કે તેઓ દારૂના વેચાણને લઈને સ્પષ્ટીકરણ જાહેર કરે, રાજ્ય એ સ્પષ્ટીકરણ મુજબ ચાલે. જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી દારૂની દુકાનો ન ખોલવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget