શોધખોળ કરો

બિહારની બહાર ફસાયેલા લોકો માટે સુશીલ મોદીએ ખાસ ટ્રેન ચલાવવાની કરી માંગ

ગૃહ મંત્રાલય તરફથી લૉકડાઉનમાં શરતો સાથે કેટલીક છૂટ આપી છે. ત્યારબાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફસાયેલા લોક પોતાના ગામ પરત જઈ શકશે.

પટના: ગૃહ મંત્રાલય તરફથી લૉકડાઉનમાં શરતો સાથે કેટલીક છૂટ આપી છે. ત્યારબાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફસાયેલા લોક પોતાના ગામ પરત જઈ શકશે. પહેલા બિહાર સરકાર અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને પરત બોલાવવા સહમત નહોતી, પરંતુ હવે સરકારની એડવાઈઝરી બાદ રાજ્ય સરકાર આ દિશામાં પગલા ઉઠાવી રહી છે. કેંદ્ર સરકાર દ્વારા બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં આવવાની મંજૂરી આપ્યા બાદ બિહારના ઉપમ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને લાવવા માટે ખાસ ટ્રેન ચલાવવાની માંગ કરી છે. સુશીલ મોદીએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન અને બાહર ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂર અને લોકોને બસથી લાવવામાં આશરે છથી સાત દિવસ લાગી જશે. એટલે ભારત સરકારને માંગ કરુ છુ કે બિહારની બહાર ફસાયેલા લોકો માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવે. બિહાર સરકારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે બિહાર બહારના 27 લાખ લોકોએ બિહારના મુખ્યમંત્રી પાસે સહાયતા માટે આવેદન કર્યું છે, તેમાંથી પાંચ લાખ લોકો દિલ્હીમાં છે. મહારાષ્ટ્રથી 2 લાખ 68 હજાર, કર્ણાટકથી એક લાખથી વધુ લોકોએ આવેદન કર્યું છે. એટલે આ લોકોને બસથી લાવવામાં મહિનાઓ લાગી જશે. એટેલે જો સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે તો તેઓ જલ્દી પોતાના રાજ્યમાં આવી શકશે. રાજ્યમાં બહારથી આવનારા લોકો માટે 19 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Embed widget