શોધખોળ કરો
Advertisement
સુષમા સ્વરાજે પાકિસ્તાનની મહિલાને વિઝા આપવા મદદનું આશ્વાસન આપ્યું
નવી દિલ્લીઃ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દુબઇમાં 'ભારતીય મિશન' થી તે પાકિસ્તાની મહિલા આવવા માટે વિઝા આપવવામાં મદદ કરવા કહ્યું છે, જેનો પતિ ભારતીય છે. અને મહિલા પોતાના પુત્રના ઇલાજ માટે મુંબઇ આવવા માંગ છે.
કાલે મહિલાના પતિ યાસિને સુષમા સ્વરાજને આ મામલે હસ્તક્ષેપ કરવા અને પત્નીને વિઝ આપવવા કહ્યું યાસીને ટ્વીટ કર્યું હતું " મે મારી પાકિસ્તાની પત્નીને 'મેડિકલ અટેંડેંટ વિઝા' અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. જેથી કરીને મુંબઇમાં મારા દિકારનું ઇલાજ થઇ શકે.
સુષમા સ્વરાજે યાસીનને જવાબ આપતા કહ્યું 'હું દુબઇમાં એક 'મિશન' માથી કહી રહી છું કે મુંબઇમાં તમારા દિકારીના ઇલાજ માટે તમારી પત્નીને ભાતીય વિઝા આપવામાં મદદ કરે. જે પાકિસ્તાની નાગરીક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement