શોધખોળ કરો
Advertisement
યુવક પ્રેમિકાના ઘરમાં પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને પરિવારની વ્યક્તિ જોઈ ગઈ, તેણે આખા મોહલ્લાનાં લોકોને કર્યાં ભેગાં ને.....
યુવતી અને પ્રેમી તેના ઘરમાં જ શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારની એક વ્યક્તિ આવી ગઈ હતી ને બંનેને કામક્રિડામાં વ્યસ્ત જોઈ ગઈ હતી.
શામલીઃ ઉત્તર પ્રદેશના શામલીના એક ગામના યુવકને પાસેના ગામની પરીણિત યુવતી સાથે શારીરિક સંબધો બંધાયા હતા. યુવક શુક્રવારે પોતાની પ્રેમિકાને મળવા તેની સાસરીમાં ગયો હતો. પ્રેમિકાના ઘરમાં જ પ્રેમિકા સાથે તે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે પ્રેમિકાનાં સાસરિયાં જોઈ જતાં તેમણે આખા મહોલ્લાના લોકોને ભેગો કરી દીધો હતો. એ પછી યુવકને નગ્નાવસ્થામાં જ બહાર કાઢીને બેફામ ધોલાઈ કરાતાં યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે.
પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ રોજંત ત્યાગીએ આપેલી વિગતો પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે લાંબા સમયથી શારીરિત સંબધો હતા. બંને તક મળે ત્યારે એકાંત શોધીને રંગરેલિયાં મનાવતા હતાં. શુક્રવારે પ્રેમિકાના ઘરે કોઈ નહીં હોવાથી પ્રેમિકાએ પ્રેમીને પોતાની સાસરીમાં બોલાવ્યો હતો.
યુવતી અને પ્રેમી તેના ઘરમાં જ શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારની એક વ્યક્તિ આવી ગઈ હતી ને બંનેને કામક્રિડામાં વ્યસ્ત જોઈ ગઈ હતી. તેણે મોહલ્લાના લોકોને ભેગાં કરીને ઘરેન ઘેરી લઈને બારણું ખખડાવતાં યુવતી અને તેમનો પ્રેમી કઢંગી હાલતમાં ઝડપાઈ ગયાં હતાં. લોકોએ પ્રેમીની બરાબર ધોલાઈ કરીને ગંભીર રીતે ઘાયલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે શામલીના રાજકીય હોસ્પિટલમાં પ્રેમીને દાખલ કરાવ્યો છે. તેની હાલત ગંભીર છે. પોલીસે એક યુવકની ધરપરડ કરીને પ્રેમીને મારપનારા બીજા લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement