શોધખોળ કરો

CBSE અભ્યાસક્રમમાં ઘટાડો કરવાને લઈ થઈ રહેલા વિવાદ પર HRD મંત્રીએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

અભ્યાસક્રમમાં કરાયેલા ઘટાડાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને પગલે ફક્ત એક જ વર્ષ 2020-21 માટે 190 વિષયોના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ સીબીએસઈના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ વિવાદ શરૂ થયો છે. જેને લઈ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે કહ્યું કે, તેના પર રાજનીતિ ન થવી જોઈએ. વિપક્ષે આરોપ લગાવ્યો કે એક ખાસ પ્રકારની વિચારધારાને આગળ વધારવા માટે ભારતના લોકતંત્ર અને અન્ય પ્રકરરણોને હટાવામાં આવ્યા છે. જેને લઈ નિશંકે અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્રવાદ, સ્થાનીક સરકાર, સંઘવાદ વગેરે ત્રણ-ચાર પ્રકરણોને પડતા મુકવામાં આવ્યા છે. જેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. વિવિધ વિષયોને વ્યાપક સ્તર પર જોવામાં આવે તો તમામ વિષયોમાં કેટલીક ચીજો છોડવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, અભ્યાસક્રમમાંથી જે પ્રકરણો પડતા મુકવામાં આવ્યા છે તેમાં રાષ્ટ્રવાદ, નાગરિકતા, નોટબંધી જેવા પણ સામેલ છે. જેનો એકમાત્ર હેતુ સિલેબસને 30 ટકા ઓછો કરીને વિદ્યાર્થીઓને તણાવ ઘટાડવાનો છે. આ પગલું અમારા 'સિલેબસ ફોર સ્ટુડન્ટ્સ 2020' અભિયાનના માધ્યમથી શિક્ષણશાસ્ત્રીઓ પાસેથી મળેલા સૂચન અને વિવિધ નિષ્ણાતોની સલાહ પર ભરવામાં આવ્યું છે. સીબીએસઈના સચિવ અનુરાગ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અભ્યાસક્રમમાં કરાયેલા ઘટાડાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને પગલે ફક્ત એક જ વર્ષ 2020-21 માટે 190 વિષયોના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
એશિયા કપ રદ્દ થયાની ગાંગુલીની જાહેરાત બાદ PCBએ શું આપ્યું નિવેદન, જાણો વિગતે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget