શોધખોળ કરો

સોશિયલ મીડિયા નહીં છોડે મોદી, 8 માર્ચે મહિલાઓ ચલાવશે પીએમનું Twitter, Facebook અને Insta

રવિવારે 8 માર્ચ છે. આ તારીખે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા નહીં છોડે. પીએમ મોદીએ થોડા સમય પહેલા જ ટ્વિટર કરીને આ વાતની જાણકારી આપી છે. રવિવારે આઠ માર્ચના રોજ મહિલા દિવસના અવસર પર પીએમ મોદીનું ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મહિલાઓ ચલાવશે. પીએમ મોદીએ કહ્યું કે, હું એવી મહિલાઓને સોશિયલ મીડિયાની કમાન આપીશ જેણે લોકોને પ્રેરિત કર્યા હોય. પીએમ મોદીએ શું ટ્વીટ કર્યું છે? પીએમ મોદીએ કહ્યું કે, “આ મહિલા દિવસે હું મારાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની કમાન એવી મહિલાઓને આપીશ, જેનું જીવન અને કામ આપણને પ્રેરિત કરતા હોય. તેનાથી લાખો લોકોને પ્રેરણા મળશે. શું તમે એવી મહિલા છો? અથવા તમે એવી પ્રેરક મહિલાઓે જાણો છો? #SheInspiresUsનો ઉપયોગ કરીને એવી મહિલાઓની કહાનીઓ શેર કરો.’ ગઈકાલે પીએ મમોદીએ શું ટ્વીટ કર્યું હતું? ગઈકાલે પીએ મોદીએ ટ્વિટ કર્યું હતું, “આ રવિવાર, મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબથી હટવાનું વિચારી રહ્યો છું. તમને તેના વિશે જણાવીશ.” પીએમ મોદીના આ ટ્વિટ બાદ અલગ અલગ અટકળો શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે પીએમ મોદીએ આ સસ્પેંસ પરથી પડધો ઉંચકી લીધો છે. નોંધનીય છે કે, રવિવારે 8 માર્ચ છે. આ તારીખે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?

મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા

ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો

Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો

Embed widget