શોધખોળ કરો
Year Ender 2024: દેશે આ વર્ષે રાજકારણના 5 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા, જાણો તેમનું યોગદાન
Year Ender 2024: દેશે આ વર્ષે રાજકારણના 5 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા, જાણો તેમનું યોગદાન
સીતારામ યેચુરી અને બાબા સીદ્દીકી
1/6

Year Ender 2024: 2024 માં ભારતીય રાજકારણમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા, જેમાં લોકસભાની ચૂંટણીઓ અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સામેલ છે. આ વર્ષે ઘણા પ્રભાવશાળી નેતાઓનું નિધન પણ થયું, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાલો જાણીએ આ વર્ષે નિધન થયેલાનેતાઓ વિશે...
2/6

બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર કોંગ્રેસના ચાર વખત ધારાસભ્ય હતા અને બાદમાં NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માં જોડાયા હતા અને સામાજિક કાર્યો માટે પણ જાણીતા હતા. 12 ઓક્ટોબર 2024 ના રોજ મુંબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Published at : 09 Dec 2024 05:25 PM (IST)
આગળ જુઓ




















