શોધખોળ કરો

પુલવામાઃ 18 કલાક ચાલેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર, પાંચ જવાન શહીદ

પુલવામાઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે  18 કલાકથી ચાલી રહેલી અથડામણ ખત્મ થઇ ગઇ છે. પુલવામામાં સુરક્ષાદળોના પાંચ જવાન શહીદ થયા હતા. હેપિંગલેના ગામમાં થયેલી આ અથડામણમાં સૈન્યના રાષ્ટ્રીય રાઇફલ્સ અને પેરા ફોર્સિસની ટીમે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા જેમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોપ કમાન્ડર સામેલ હતા. સેનાના મેજર સહિત પાંચ જવાનો આ અથડામણમાં શહીદ થયા હતા. જ્યારે જમ્મુ કાશ્મીર પોલીસના ડીઆઇજી અમિત કુમાર, સૈન્યના બ્રિગ્રેડિયર અને લેફ્ટિનન્ટ કર્નલ સહિત અનેક સૈન્ય કર્મીઓ ઘાયલ થયા હતા. અથડામણ ખત્મ થયા બાદ સૈન્યએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે જેના કારણે અહી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હિંસક ઘટનાઓની શંકાને પગલે સીઆરપીએફની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. પુલવામા હુમલો: SBIએ શહીદ જવાનોની લોન માફ કરી, રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ પરિવારોને આપશે ઘર અથડામણ દરમિયાન વિસ્તારમા સૈન્ય અને પોલીસની અનેક ટીમો સોમવાર બપોરથી તૈનાત કરવામાં આવ્યા હતા. બપોર બાદ આ ઓપરેશનમાં એસએસપી પુલવામા, ડીઆઇજી સાઉથ કાશ્મીર સહિત સીઆરપીએફ અને સૈન્યના અનેક અધિકારીઓ સામેલ થયા હતા. આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં ડીઆઇજી અમિત કુમારના પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ પોલીસના અધિકારીઓએ તત્કાળ સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ તેમને ચોપર મારફતે સારવાર માટે દિલ્હી લઇ જવાયા હતા. સૈન્યના એક બ્રિગ્રેડિયરને પણ પેટમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેમને શ્રીનગરના સૈન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. સૂત્રોના મતે પથ્થરમારાને ધ્યાનમાં રાખીને અહી સીઆરપીએફની ટીમો પણ સૈન્ય ઓપરેશન દરમિયાન તૈનાત કરાઇ હતી. પુલવામા હુમલો: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget