શોધખોળ કરો

આજની તારીખ છે ખૂબજ અનોખીઃ આવી તારીખ ક્યારેક જ આવે છે, જાણો શું છે ખાસ

આજની તારીખ ખૂબજ ખાસ છે. 22-02-2022 પહેલી નજરમાં તો તમને આ તારીખમાં કંઈ નવું નહીં લાગે પરંતુ ધ્યાનતી જોશો તમને તેમાં રહેલી અનોખી વાત નજરમાં આવશે. વિસ્તારથી જણાવીએ કે, આજની તારીખ કઈ રીતે અનોખી છે.

આજની તારીખ ખૂબજ ખાસ છે. 22-02-2022 પહેલી નજરમાં તો તમને આ તારીખમાં કંઈ નવું નહીં લાગે પરંતુ ધ્યાનતી જોશો તમને તેમાં રહેલી અનોખી વાત નજરમાં આવશે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે, કઈ રીતે આજની તારીખ જેવી તારીખો ભાગ્યે જ જોવા મળતી હોય છે.

જો તમે તારીખોના લખાણ ઉપર ધ્યાન આપતા હશો તો તમને આજે તારીખ જાણીને આશ્ચર્ય જરુર થયું હશે. આજની તારીખ 22-02-2022માં પહેલી નજરે જોતાં તો કંઈ ખાસ અજબ-ગજબ જેવું લાગતું નથી. પરંતુ ફેબ્રુઆરી મહિનાની આ તારીખમાં એક અનોખી વાત પણ છુપાયેલી છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ કે, કઈ રીતે આજની તારીખ જેવી તારીખો ભાગ્યે જ જોવા મળતી હોય છે.

પેલીન્ડ્રોમ શબ્દ છે આજની તારીખઃ 

આજની તારીખ પેલીન્ડ્રોમ  (Palindrome) પણ છે. આજની તારીખ વિશે આગળ વાત કરીશું તે પહેલાં તેને સમજવા માટે પેલીન્ડ્રોમ  શબ્દ એટલે શું એ સમજવું પડશે. પેલીન્ડ્રોમ  શબ્દો એટલે વિલોમપદ. એવા શબ્દો જેને આગળથી કે પાછળથી વાંચીએ તો પણ સરખું ઉચ્ચારણ થાય અને તેના અર્થમાં કોઈ બદલાવ ના થાય. દા.ત. લીમડી ગામે ગાડી મલી, નવજીવન, MADAM, REFER વગેરે જેવા શબ્દો. આજ વસ્તુ આજની તારીખમાં લાગુ પડે છે. 22-02-2022 ને તમે આગળથી કે પાછળથી વાંચશો તો પણ તેના અર્થમાં કોઈ બદલાવ થતો નથી. 

એમ્બીગ્રામ શબ્દ પણ છે આજની તારીખઃ

આજની તારીખ સાથે બીજો સંયોગ એ પણ જોડાયો છે કે તે, પેલીન્ડ્રોમ શબ્દ હોવાની સાથે-સાથે એમ્બીગ્રામ શબ્દ પણ છે. એમ્બીગ્રામનો મતલબ એવો થાય છે કે એવો શબ્દ કે તારીખ જેને ઉપરથી વાંચીએ કે નીચેથી વાંચીએ તેનો અર્થ સરખો જ આવે. આ રીતે આજની તારીખ એમ્બીગ્રામ શબ્દોની વ્યાખ્યામાં પણ બંદબેસતી છે. તેને ઉપરથી કે નીચેથી વાંચીએ તેનો અર્થ સરખોજ આવે છે.

આ પહેલાં ક્યારે થયો હતો આવો સંજોગઃ

પેલીન્ડ્રોમ અને એમ્બીગ્રામ તારીખની વાત કરીએ તો આ પહેલાં આવી તારીખ વર્ષ 2015 અને 2014માં આવી ચુકી છે. એ તારીખો હતી 5-10-2015 અને 4-10-2014. આ તારીખોને આગળથી-પાછળથી અને ઉપર-નીચેથી વાંચીએ તો પણ તેનો અર્થ એક જ થાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન

'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?

CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી

IND W vs WI W: ભારતે ત્રીજી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને જીતી સીરિઝ, સ્મૃતિ મંધાનાની આક્રમક ઇનિંગ

Embed widget