શોધખોળ કરો
Advertisement
મુંબઈ: બસમાં યુવતીને પાછળથી યુવક ધક્કા મારતો હતો તો યુવતીએ તરત જ પાછળ જોયું તો યુવકની પેન્ટની ચેઈન ખુલ્લી હતી પછી.......
ધીરે ધીરે બધાં લોકો નીચે ઉતરવા લાગ્યા હતાં પરંતુ તે ત્યાં જ ઉભો રહ્યો હતો. ત્યાર બાદ મહિલાને ખબર પડી કે તે વ્યક્તિ તેના તરફ નમીને ઉભો છે અને તેની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
મુંબઈ: મુંબઈની એક બસમાં યુવક મહિલાને જોઈ તેની સાથે પાછળ ઉભો ઉભો ખરાબ હરકતા રંગેહાથ ઝડપાયો હતો. ચાલુ બસમાં યુવતી સાથે છેડછાડની આ ઘટના સામે આવતાં લોકોમાં ફફડાટ મચી ગયો હતો. મુંબઈના એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, મુંબઈમાં એક મહિલાના શરીરને ખોટી રીતે ટચ કરવાનાં આરોપમાં પોલીસે 22 વર્ષના યુવકને જેલ ભેગો કર્યો છે. (આ તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આરોપી રાજેન્દ્ર પાટિલ ચેમ્બુરના લાલ ડોંગરનો રહેવાસી છે. શુક્રવારે ભીડ ભરેલી BESTની બસમાં પીડિત મહિલા એક બાજુ ઉભી હતી. મહિલાને શરૂમાં લાગ્યું કે, ભીડ વધારે હોવાના કારણે ધક્કામુકી થઈ રહી છે. પરંતુ વધારે સમય આવું ચાલવાને કારણે તેણે સહજ રીતે પાછળ જોયું તો આરોપી રાજેન્દ્ર તરફ ધ્યાન ગયું હતું.
આગળ વાત કરતાં પોલીસે કહ્યું હતું કે, ધીરે ધીરે બધાં લોકો નીચે ઉતરવા લાગ્યા હતાં પરંતુ તે ત્યાં જ ઉભો રહ્યો હતો. ત્યાર બાદ મહિલાને ખબર પડી કે તે વ્યક્તિ તેના તરફ નમીને ઉભો છે અને તેની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
મહિલાએ ત્યારે મહેસુસ કર્યું કે યુવકનો ધક્કો ભીડનાં કારણે નહીં પણ જાણી જોઈને મારવામાં આવતો હતો અને ખરાબ ઈન્ટેનસનથી તે તેને અડપલાં કરતો હતો. જ્યારે તે પાછળ ફરીને જુએ છે તો રાજેન્દ્રનાં પેન્ટની ચેઈન ખુલી હતી.
પોલીસ અધિકારીએ વાત કરતાં જણાવ્યું હતું કે, આરોપી રાજેન્દ્રને આ સ્થિતિમાં જોતાં મહિલાએ તરત તેને લાફો ઝીંકી દીધો હતો અને બસમાં અન્ય લોકોની સામે પણ આ વાત કરી હતી. જાહેરા આ ભાંડો ફૂટતાં આરોપી તરત ચેન બંધ કરવા લાગ્યો હતો. જોકો લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement