શોધખોળ કરો
Advertisement
UP: યુવકે જન્મદિવસના બહાને બોલાવી 20થી 25 બાળકોને બનાવ્યા બંધક, છોડાવવા માટે પોલીસનું ઓપરેશન ચાલુ
ફરૂખાબાદમાં એટીએસની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. સુભાષ વાથમ માંગ કરી રહ્યો છે કે તેની સામે જેટલા પણ કેસ છે તેને હટાવવામાં આવે.
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં 20થી 25 બાળકોને બંધક બનાવવાનો મામલો સામે આવ્યો છે. આ બાળકોને છોડાવવા માટે પોલીસનું ઓપરેશન ચાલુ છે. એસપી કક્ષાના અધિકારીઓ આ જગ્યા પર હાજર છે. સુભાષ વાથમ નામના શખ્સે આ બાળકોને જન્મદિવસના બહાને બોલાવ્યા અને તેમને બંધક બનાવ્યા છે. આ ઘટના કોતવાલી મોહમ્દાબાદના ગામ કર્તિયાની છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા છે.
ADG law & order PV Ramashastry: Rescue operation is being done. Quick Response Team (QRT) and Special Operation Group (SOG) team are there. Anti-Terrorism Squad (ATS) is on its way. It is being said that around 20 children are inside. https://t.co/rRliU5vMIh
— ANI UP (@ANINewsUP) January 30, 2020
બાળકોના માતા-પિતા ખૂબ રડી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાંથી પોલીસ બોલાવવામાં આવી છે. ફરૂખાબાદમાં એટીએસની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. સુભાષ વાથમ માંગ કરી રહ્યો છે કે તેની સામે જેટલા પણ કેસ છે તેને હટાવવામાં આવે. સુભાષે ગોળી પણ ચલાવી તેમા એક વ્યક્તિ ઘાયલ થયો છે. એક વ્યક્તિ સુભાષને મનાવવા ગયો હતો આ દરમિયાન તેણે તેના પગ પર ગોળી ચલાવી હતી. એક પોલીસ જવાન પણ ઘાયલ થયાના રિપોર્ટ્સ છે.CM Yogi Adityanath had called a high level meeting over Farrukhabad incident. Chief Secy, Principal Secy (Home), DGP, ADGP Law & Order were present. CM also talked to the DM & SP. (file pic)
A man is holding over 15 children hostage at a house in a village in Farrukhabad. pic.twitter.com/kyCNoINAyf — ANI UP (@ANINewsUP) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement