શોધખોળ કરો

Facts of snakes: ઠંડા પ્રદેશમાં કેમ જોવા નથી મળતાં સાંપ, જાણો તેની પાછળનું કારણ

Facts of snakes: ઉનાળા અને વરસાદની ઋતુમાં સાપ જોવાના અને કરડવાના સમાચાર સામાન્ય છે. પરંતુ ઠંડા વાતાવરણમાં સાપ ઝડપથી દેખાતા નથી. જો સાપ દેખાય તો પણ તે નિસ્તેજ દેખાય છે.

પ્રતીકાત્મક તસવીર

1/5
દર વર્ષે સમગ્ર વિશ્વમાં લાખો લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. સાપને સૌથી ખતરનાક અને ઝેરી પ્રાણી માનવામાં આવે છે.

2/5
એટલું જ નહીં, કેટલાક સાપ એટલા ખતરનાક હોય છે કે તેના કરડવાથી જ વ્યક્તિ મરી શકે છે. જો કે, બરફમાં કોઈ સાપ જોવા મળતા નથી અને ઠંડીમાં ઓછા દેખાય છે. શુષ્ક અને ગરમ અને મિશ્ર આબોહવા ધરાવતા દેશો અને સ્થળોએ સાપ જોવા મળે છે.

3/5
તમને જણાવી દઈએ કે દુનિયાના લગભગ તમામ દેશોમાં સાપ જોવા મળે છે. જોકે, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, આઈસલેન્ડ, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં સાપ બિલકુલ જોવા મળતા નથી.

4/5
હવે તમે વિચારતા હશો કે બર્ફીલા સ્થળોએ સાપ કેમ જોવા મળતા નથી. તમને જણાવી દઈએ કે સાપ પણ સરિસૃપની શ્રેણીમાં આવે છે. સરિસૃપ શ્રેણીના પ્રાણીઓ તેમના શરીરને ગરમ રાખવા માટે પોતે ઊર્જા કાઢવાની ક્ષમતા ધરાવતા નથી.

5/5
ઉલ્લેખનિય છે કે, ગરમી મેળવવા માટે સાપ તેની આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે. આ જ કારણ છે કે તેમને ઠંડા લોહીવાળા પ્રાણીઓ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો, આ સરિસૃપ પ્રજાતિના પ્રાણીઓ બરફવાળા વિસ્તારોમાં ટકી શકતા નથી.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget