શોધખોળ કરો

Politics: UP કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી! પ્રિયંકા ગાંધી છોડી શકે છે પદભાર- સૂત્રોનો દાવો

સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જોકે, અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી.

Uttar Pradesh Politics:  ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસમાં પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આગામી ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખી યુપી કોંગ્રેસને ટૂંક સમયમાં રાજ્યમાં નવા પ્રભારી મળી શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી ઘણા રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેમના પ્રભારી પદનો ત્યાગ કરી શકે છે.

યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ

જોકે, નવા નામોને લઈને પક્ષમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી કોંગ્રેસના પ્રભારીની રેસમાં ઘણા નામ છે, હરીશ રાવત અને તારિક અનવરનું નામ આ રેસમાં સૌથી આગળ જણાવવામાં આવી રહ્યું છે. તેમને રાજ્યમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે નવા પ્રભારીને પાર્ટીની કમાન સોંપવા પર વિચાર કરી રહી છે.

સૂત્રોનું માનીએ તો રાજ્યમાં નવા પ્રભારીના નામને લઈને પાર્ટીમાં મંથન તેજ થયું છે. જોકે, અત્યારે પાર્ટી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માંગતી નથી. પરંતુ જાણકારોનું માનીએ તો રાહુલ ગાંધી વિદેશથી પરત ફર્યા બાદ નવા પ્રભારીના નામ પર નિર્ણય લેવામાં આવી શકે છે. યુપીમાં કોંગ્રેસની નવી કારોબારી સમિતિની પણ જાહેરાત થવાની છે, જેને લઈને અનેક નામોની ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પ્રમુખોને સ્થાન આપવામાં આવી શકે છે.

શું હશે પ્રિયંકા ગાંધીનો રોલ?

રાજકીય નિષ્ણાતોના મતે કર્ણાટક ચૂંટણી બાદ પાર્ટીમાં સંગઠન સ્તર પર કેટલાક નેતાઓની જવાબદારી વધી શકે છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સૂત્રોનું માનીએ તો કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભૂમિકા બદલાઈ જશે.

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. જો કે કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે હવે આ રાજ્યોમાં તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ પણ વાંચોઃ

ચૂંટણી પહેલા આપ તુટ્યુ, વધુ એક મોટા નેતાએ પાટિલની હાજરીમાં કર્યો કેસરિયો ધારણ, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget