શોધખોળ કરો

NSG પર ચીનને જવાબ, અમેરિકાએ ભારતને આપ્યો STA-1નો દરજ્જો

નવી દિલ્હી: અમેરિકા દ્વારા ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઈઝેશન-1 (એસટીએ-1) નો દરજ્જો આપવામાં આવ્યો છે. એસટીએ-1 નો દરજ્જો મેળવનાર ભારત દક્ષિણ એશિયાનો પ્રથમ અને એશિયાનો ત્રીજો દેશ બની ગયો છે. ભારત પહેલા જાપાન અને દક્ષિણ કોરિયાને દરજ્જો મળી ચૂક્યો છે. આ દરજ્જો મળવાથી ભારતને અમેરિકા પાસેથી અત્યાધુનિક હથિયારો અને રક્ષા સેક્ટરમાં મદદ મળશે. અમેરિકાએ ભારતને એસટીએ-1 નો દરજ્જો આપવું ચીનને કડક જવાબ માનવામાં આવી રહ્યું છે. ચીન છેલ્લા બે વર્ષથી એનએસજીમાં ભારતની એન્ટ્રી કરવા પર સતત અડચણ ઊભું કરતું આવતુ આવ્યું છે. ચીનનો તર્ક છે કે જ્યાં સુધી ભારત ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી (એનપીટી) પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેને એનએસજીની સદસ્યતા નહીં મળવી જોઈએ. એવામાં ભારતને મળેલો આ દરજ્જો તેના મોં પર જોરદાર તમાચાની જેમ છે. હવે ભારતને તમામ સુવિધાઓ મળશે. જે એનએસજીમાં શામેલ કોઈ પણ દેશને મળે છે. ભારતને એસટીએ-1 નો દરજ્જો આપી અમેરિકાએ સ્વિકાર કર્યું છે કે તમામ વ્યવહારિક ઉદ્દેશ્યો માટે ભારત એનએસજીના નિયંત્રણ શાસનનું પાલન કરે છે. આ દરજ્જો મેળવ્યા બાદ ભારત દુનિયાનો એકમાત્ર પરમાણુ સંપન્ન દેશ બની ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

Embed widget