શોધખોળ કરો

UP Lawyer Killed: કોર્ટમાં ઘુસી વકીલની ગોળી મારીને હત્યા, અફરાતફરીનો માહોલ

આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી.

UP Lawyer Killed in Shahjahanpur: યુપીના શાહજહાંપુર જિલ્લામાં એક મોટી ઘટના જોવા મળી છે. એક બદમાશે શાહજહાંપુરની કોર્ટમાં પ્રવેશ કર્યો અને વકીલની ગોળી મારીને હત્યા કરી. ફાયરિંગના અવાજ બાદ ત્યાં હાજર વકીલો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી ફરાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ બંદૂક ચલાવી હતી તે જ સ્થળ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

આ ઘટના બપોરે 12 વાગ્યાની છે. આરોપી કોર્ટના ત્રીજા માળે એસીજેએમ ઓફિસ પહોંચ્યો અને પિસ્તોલથી ફાયરિંગ કરીને વકીલને ગોળી મારી દીધી. ઘટના સમયે ઓફિસમાં કોઈ હાજર નહોતું. તે જ સમયે, દિવસના અજવાળામાં કોર્ટ પરિસરમાં હત્યા બાદ, વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સમગ્ર કોર્ટમાં અરાજકતાનું વાતાવરણ છે. નારાજ વકીલોએ આ ઘટનાને લઈને હંગામો મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતક વકીલનો મૃતદેહ પોતાના કબજામાં લીધો છે.

મૃતક વકીલની ઓળખ જલાલાબાદના રહેવાસી ભૂપેન્દ્ર પ્રતાપ સિંહ તરીકે થઈ છે.

કોંગ્રેસનો પ્રહાર

આ ઘટના પછી વિપક્ષને સરકાર પર હુમલો કરવાની તક મળી છે. કોંગ્રેસે વકીલની હત્યાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. યુપી કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે, શાહજહાંપુરમાં કોર્ટના ત્રીજા માળે વકીલ ભૂપેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા રજા પર છે. ગુનેગારો પોતાનું કામ નિર્ભયતાથી કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ ક્યારે ઉઁઘમાંથી જાગશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget