શોધખોળ કરો

Bengaluru : વૃદ્ધની ચામડી ઉતરી ગઈ પણ યુવક સ્કૂટી વડે ઢસડતો રહ્યો, હ્યદયદ્રાવક Video

આ આખી ઘટનાનો વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વૃદ્ધને સ્કૂટી વડે દોઢ કિલોમીટર સુધી નિર્દયી રીતે ઢસડનારા યુવકને લોકોએ ઝડપી લીધો હતો.

Man Dragged By Scooter In Bengaluru: રાજધાની દિલ્હીના કાંઝાવાલા કેસના પડઘા હજી સમ્યા નથી ત્યાં કર્ણાટકના બેંગલુરુમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં સ્કૂટી પર સવાર યુવકે એક વૃદ્ધને સ્કૂટી વડે રોડ પર 1.5 કિલોમીટર સુધી ઢસડ્યા હતા. વૃદ્ધાના શરીરની ચામડી ઉતરી ગઈ તો પણ યુવકે સ્કૂટી રોકી ન હતી. હાલ વૃદ્ધાની સારવાર ચાલી રહી છે. 

આ આખી ઘટનાનો વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વૃદ્ધને સ્કૂટી વડે દોઢ કિલોમીટર સુધી નિર્દયી રીતે ઢસડનારા યુવકને લોકોએ ઝડપી લીધો હતો. 

વૃદ્ધને સ્કૂટી પર ઢસડીને રસ્તા પર લઈ ગયો

સ્કૂટર દ્વારા વૃદ્ધને ઢસડી જવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જ્યારે ઘાયલ વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ આરોપી યુવકને પકડીને લોકોએ બરાબરનો માર માર્યો હતો. જે બાદ તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં આરોપીની ઓળખ અગીરો સાહિલ (ઉંમર 25) તરીકે કરવામાં આવી છે, જે નયનદહલ્લી કોલોનીનો રહેવાસી છે. સાહિલ મેડિકલ સેલ્સમેન હોવાનું કહેવાય છે.

વૃદ્ધ અને આરોપી યુવક બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બેંગલુરુના મગડી રોડની છે. બેંગલુરુ પશ્ચિમના ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે, વૃદ્ધાને સ્કૂટર વડે રોડ પર ઢસડનાર યુવકની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, યુવક વિરુદ્ધ ગોવિંદરાજ નગર પોલીસ સ્ટેશન (બેંગલુરુ પોલીસ)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના નિવેદનના આધારે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાનો વીડિયો થયો હતો વાયરલ 

ઘટનાસ્થળે શું થયું તે અહીં વીડિયોમાં જોઈ શકાય છે. બેંગ્લોર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, જ્યારે રસ્તા પરના લોકોએ જોયું કે એક યુવક એક વૃદ્ધને સ્કૂટી સાથે ઢસડી રહ્યો છે, ત્યારે અન્ય વાહનચાલકોએ તેને ઘેરી લીધો અને તેને અટકાવ્યો હતો. ત્યાર બાદ યુવકને ખૂબ માર મારવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ વૃદ્ધને સ્કૂટી વડે ઢસડી જવાની ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

Embed widget