શોધખોળ કરો

અચાનક આકાશમાં ઉડી રહેલુ વિમાન પડ્યુ દરિયામાં ને પછી............. જુઓ વીડિયો

ખરેખરમાં એક વિમાન ઉંચે આકાશમાં ઉડી રહ્યું હતુ અને અચાનક દરિયામાં પડી જાય છે. 

Trending News: સોશ્યલ મીડિયા પર આજકાલ કેટલાય વીડિયો એવા વાયરલ થઇ રહ્યાં છે, જે જોવામાં બિલકુલ અજીબ લાગે, અને ઘણીવાર અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. આવો જ એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જે એક ભયંકર ઘટના સાથે જોડાયેલો હોવાનુ મનાય છે, ખરેખરમાં એક વિમાન ઉંચે આકાશમાં ઉડી રહ્યું હતુ અને અચાનક દરિયામાં પડી જાય છે. 

તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટી રીતે જોઇ શકાય છે કે, સમુદ્ર કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, લોકો દરિયા કિનારે એન્જૉય કરી રહ્યાં છે, બસ આ જ સમયે એક આકાશમાં ઉડતુ વિમાન અચાનક આવીને દરિયામાં પડે છે. આ ઘટના એટલી ભયંકર છે કે લોકો ગભરાઇ જાય છે. 

કહેવાઇ રહ્યું છે કે કોઇ ટેકનિકલ ખામીના કારણે હવામાં ઉંચે ઉડતુ વિમાન અચાનક દરિયામાં પડી જાય છે. આ દ્રશ્ય જોઇને લોકો બૂમાબૂમ કરી મુકે છે અને દોડાદોડી થઇ જાય છે. જોકે, આ દૂર્ઘટનાથી કોઇને નુકશાન થયુ નથી. લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો છે અને સોશ્યલ મીડિયા પર શેર પણ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Oceanholic Life (@oceanholic_life)

આ પણ વાંચો........... 

તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ

ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો

90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન

ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી

હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી

Embed widget