શોધખોળ કરો

Viral : બાળકે લગ્ન પર એવો તો નિબંધ લખ્યો કે લોકો પેટ પકડીને હસી પડ્યા-Photos

લગ્ન શું છે? આ સવાલ પર જ્યારે એક વિદ્યાર્થીએ 'નિબંધ' લખ્યો ત્યારે તેનું 'ટેસ્ટ પેપર' ઈન્ટરનેટ પર વાયરલ થયું. આ નિબંધની તસવીર ટ્વિટર યુઝર @srpdaa દ્વારા શેર કરવામાં આવી છે.

લગ્ન શું છે? આ સવાલ પર જ્યારે એક વિદ્યાર્થીએ 'નિબંધ' લખ્યો ત્યારે તેનું 'ટેસ્ટ પેપર' ઈન્ટરનેટ પર વાયરલ થયું. આ નિબંધની તસવીર ટ્વિટર યુઝર @srpdaa દ્વારા શેર કરવામાં આવી છે. તેણે હસતા ઈમોજી સાથે કેપ્શનમાં લખ્યું – લગ્ન શું છે? આ 'ટેસ્ટ કોપી'માં જોઈ શકાય છે કે, વિદ્યાર્થી માટે લગ્ન શું છે? પરંતુ શિક્ષકને નિબંધ પસંદ ન આવતા તેમણે લાલ પેનથી આ નિબંધ કાપીને વિદ્યાર્થીને 10માંથી 0 માર્કસ આપ્યા હતા. ઉપરાંત, તેમણે અંગ્રેજીમાં 'નોનસેન્સ અને મુઝસે આકર મિલો લખ્યું છે.'

Viral : બાળકે લગ્ન પર એવો તો નિબંધ લખ્યો કે લોકો પેટ પકડીને હસી પડ્યા-Photos

લગ્ન શું છે?

આ સવાલના જવાબમાં વિદ્યાર્થીએ લખ્યું- લગ્ન ત્યારે થાય છે જ્યારે છોકરીના માતા-પિતા તેને કહે કે, હવે તું મોટી થઈ ગઈ છે, અમે તને વધુ ખવડાવી નહીં શકીએ. તેથી સારૂ એ રહેશે કે તુ કોઈ એવા માણસને શોધી લે જે તને ખવડાવી શકે. અને ત્યાર બાદ તે છોકરી એક એવા માણસને મળે છે જેના માતા-પિતા તેને લગ્ન કરવા માટે બૂમો પાડતા રહે છે અને કહે છે કે તું હવે મોટો થઈ ગયો છે…. બંને પોતાની પરખે છે અને ખુશ થાય છે. ત્યા બાદ તેઓ એકબીજા સાથે રહેવા લાગે છે અને પછી બાળકો માટે 'નોનસેન્સ' કરે છે.

નિબંધ બદલ કોઈ આ વિદ્યાર્થીને આપે છે 'મેડલ'

આ નિબંધ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ટ્વિટને સાડા આઠ હજારથી વધુ લાઈક્સ અને 1.5 હજાર રીટ્વીટ મળ્યા છે. સાથે જ ઘણા યુઝર્સ આ અંગે ફીડબેક પણ આપી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સ નિબંધ વાંચ્યા બાદ પોતાનું હસવાનું રોકી નથી શકતા. લોકો પેટ પકડીને કસે છે. તો કેટલાકે વિદ્યાર્થીની મજાક કરવા વિશે વાહિયાત વાતોને પકડી લીધી હતી. અને હા, મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે, હું તેને 10 માંથી 10 નંબર આપું છું. જ્યારે એક યુઝરે લખ્યું કે, કોઈ આ બાળકને મેડલ આપો.

Maharashtra News: સાંસદ સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું-તેરા ભી મુસેવાલા...

સંજય રાઉતે કહ્યું, આવું પહેલીવાર નથી બન્યું, આ સરકાર આવ્યા પછી અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી, મેં આ મામલે કોઈને કોઈ પત્ર લખ્યો નથી. CMનો પુત્ર મારા પર હુમલો કરવાનું કાવતરું ઘડે છે.

મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને  મારી નાખવાની ધમકી મળી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેને ધમકી આપનાર વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે 'તારો પણ મૂસેવાલા જેલો હાલ કરી દઇશ'. એવો દાવો કરવામાં આવે છે કે સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે 'જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાવી દઈશ, સિદ્ધુ મુસેવાલા  કેસ થશે'. સલમાન અને તું ફિક્સ છે’. આ ધમકી લોરેન્સ બિશ્નોઈના નામે  ટેક્સ્ટ મેસેજથી  મળી છે.  પ્રાથમિક માહિતી મુજબ મેસેજ મોકલનાર વ્યક્તિ પુણેનો હોવાનું જાણવા મળે છે. જેમાં તેણે લખ્યું છે કે, હું મારી નાખીશ, હિન્દુ વિરોધી, દિલ્હીમાં મળો,, સિદ્ધુ મુસેવાલાની જેમ  AK47થી ઉડાવી દઇશ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget