શોધખોળ કરો

Viral video: છતની રેલિંગ પર ફસાયો માસુમ બાળક, ત્યારે જ દેવદૂત બનીનો આવ્યો વાંદરો અને બચાવી લીધો જીવ, જુઓ વીડિયો

Viral video: આ વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોના હૃદયને સ્પર્શી રહ્યો છે, ભલે તેની સત્યતા અંગે ચર્ચા ચાલી રહી હોય.

Viral Video: સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક જોખમી રીતે બાલ્કનીમાંથી લટકેલું જોવા મળે છે અને થોડી જ સેકન્ડોમાં એક વાંદરો ત્યાં પહોંચે છે અને બાળકને તેડીને નીચેની બાલ્કનીમાં કૂદી જાય છે. આ દ્રશ્ય ખૂબ જ ચોંકાવનારું અને ભાવુક કરનારું છે, જેના કારણે લાખો લોકોએ આ વીડિયોને શેર કર્યો છે.

 

આ વીડિયો જોયા પછી ઘણા લોકો તેને સાક્ષાત હનુમાનજીનું રૂપ ગણાવી રહ્યા છે, જે રક્ષા કરવા આવ્યા હતા. તેમનું માનવું છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક ચમત્કારનું સ્વરૂપ છે, જેમાં ખુદ હનુમાનજીએ આવીને બાળકની રક્ષા કરી. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે કેટલાક લોકો તેની વિશ્વસનીયતા પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

વીડિયોમાં શું છે?

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Buzz 🇮🇳 (@ind.buzz)

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છતની રેલિંગ પકડીને એક બાળક લટકી રહ્યું છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે જોનારાના રૂંવાડા ઉભા થઈ જાય. શરૂઆતમાં તો એવું જ લાગતું હતું કે બાળક છત પરથી પડી જશે અને તેને ગંભીર ઈજા થશે. જોકે, વીડિયોની બીજી ફ્રેમમાં આખો ટ્વિસ્ટ છે. આગલી ફ્રેમમાં એક વાંદરો દેખાય છે. તે પહેલા બાળકની પાસે પહોંચે છે, થોડીવાર તેને જુએ છે અને છલાંગ લગાવે છે. વાંદરાની છલાંગ એટલી સચોટ હતી કે તે બાળકને પૂરી રીતે પોતાના હાથોમાં પકડી લે છે. બીજી જ ક્ષણે તે નીચેની બાલ્કનીમાં કૂદી જાય છે અને આ રીતે બાળકનો જીવ બચી જાય છે.

લોકોએ ઉઠાવ્યા સવાલ

આ વીડિયોની સત્યતાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો અને ફેક્ટ ચેકર્સના જણાવ્યા અનુસાર, આ વીડિયો Edited અથવા AI-Generated હોવાનું કહેવાય છે. આજની ટેકનિકલ દુનિયામાં વસ્તુઓ એટલી અદ્યતન થઈ ગઈ છે કે આ પ્રકારના રિયાલિસ્ટિક વીડિયો બનાવવા શક્ય અને સરળ છે. બીજી તરફ, સોશિયલ મીડિયા યુઝર્સની આસ્થા પણ ભારે છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ વાંદરાને ભગવાન હનુમાનનું પ્રતીક માની રહ્યા છે. વીડિયો વાયરલ થતા જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સાઇટ્સ પર લાગણીઓનું પૂર આવ્યું છે. ઘણા યુઝર્સે કોમેન્ટ કરી કે "આ હનુમાનજીના આશીર્વાદ છે".

ટોપ સ્ટોરી

‘50 કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળી રહ્યાં’, ગુજરાતના BJP કાર્યકર્તાઓને બોલ્યા PM મોદી
‘50 કરોડ લોકો ગરીબી રેખાની બહાર નીકળી રહ્યાં’, ગુજરાતના BJP કાર્યકર્તાઓને બોલ્યા PM મોદી
બંગાળના ભાજપ MLA વેન્ટિલેટર પર, મેડિકલ રિપોર્ટમાં મળ્યું ઝેર, આરોગ્ય મંત્રી હોસ્પિટલ પહોંચ્યા
બંગાળના ભાજપ MLA વેન્ટિલેટર પર, મેડિકલ રિપોર્ટમાં મળ્યું ઝેર, આરોગ્ય મંત્રી હોસ્પિટલ પહોંચ્યા
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ઘરે બેઠા બુક કરી શકે છે OPD એપોઈન્ટમેન્ટ, જાણો પ્રક્રિયા
આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી ઘરે બેઠા બુક કરી શકે છે OPD એપોઈન્ટમેન્ટ, જાણો પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ
PM Modi Speech at BJP Sneh Milan: ગુજરાત ભાજપના સ્નેહમિલનમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
182 બેઠકો પર ભાજપનું સ્નેહમિલન: PM મોદીએ કહ્યું- 'પદ નહીં, કાર્યકરોના પરિશ્રમનું મહત્વ વધુ'
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ, યાત્રાળુઓને જંગલમાં ન જવાની અપીલ
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
abp અસ્મિતાના અહેવાલ બાદ વડતાલ મંદિરની સ્પષ્ટતા: બંને સ્વામી સાથે કોઈ સંબંધ નહીં
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
શિવ-પાર્વતી પૉસ્ટ વિવાદ: રાજકોટના મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેઈડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Embed widget