શોધખોળ કરો

Weather Tomorrow: કાલે દેશના આ રાજ્યોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જાણો લેટેસ્ટ આગાહી  

દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે.  સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં દેશના ઘણા બધા રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિ વધી રહી છે.

Weather Update Tomorrow: દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે.  સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં દેશના ઘણા બધા રાજ્યોમાં ચોમાસાની ગતિવિધિ વધી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેની લેટેસ્ટ આગાહીમાં આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દેશના ઘણા બધા રાજ્યોમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જો તમે પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ અથવા કોંકણ અને ગોવા જેવા વિસ્તારોમાં રહો છો, તો તમારે આ બદલાતી હવામાન પરિસ્થિતિઓથી સાવચેત રહેવાની જરૂર છે. IMD અનુસાર, 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે અને હવામાન ઠંડુ રહેશે. 

બિહાર, બંગાળમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ, બિહાર, વિદર્ભ, દક્ષિણ મધ્યપ્રદેશ, ઉત્તર કોંકણ અને ગોવા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.  ઝારખંડ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમના ગંગાના મેદાનોમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતાઓ છે. 

પૂર્વોત્તર ભારત, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુના ભાગો અને લક્ષદ્વીપમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે ભેજવાળું રહેશે. હરિયાણા, પંજાબ, મરાઠવાડા, કર્ણાટક, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવો વરસાદ હવામાનને ઠંડુ અને આનંદદાયક બનાવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વિસ્તારોમાં 28, 29 અને 30 સપ્ટેમ્બરે વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં ભારે વરસાદની અપેક્ષા છે, લોકોને સાવચેતી રાખવા અને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.     

દેશભરમાં પાંચ ટકા વધારાનો વરસાદ લાવનાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વાપસીની યાત્રા સોમવારે (23 સપ્ટેમ્બર) શરૂ થઈ, પરંતુ હવામાન વિભઆગે આગામી સપ્તાહમાં ઘણા વિસ્તારોમાં વ્યાપક વરસાદનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે.     
 
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
કામની વાતઃ શું PAN 2.0 પછી પણ PAN ને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? જાણો તમારા કામની આ વાત
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
શું પંકજ ત્રિપાઠીએ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કર્યો? જાણો વાયરલ વીડિયોનું સત્ય
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Embed widget