શોધખોળ કરો

Weather update: દિલ્લીમાં ઘટશે ઠંડીનું પ્રમાણ, દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્લીમાં ઠંડીનું પ્રમાણ આવનાર દિવસોમાં થોડું ઘટશે. દિલ્લીમાં હાલ લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયલ અને તેમજ મહતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો દક્ષિણ ભારતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા જણાઇ રહી છે.

નવી દિલ્લી: હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્લીવાસીઓને આવનાર દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળી શકે છે. હાલ દિલ્લીમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. દિલ્લીનું મહતમ તાપમાન 18 ડિગ્રી સેલ્યિસસ નોંધાયું છે.  જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા જોવાઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે બરફ વર્ષા હાલ જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષાં થઇ રહી છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જમ્મુ કાશ્મીરના રસ્તા પર બરફ જામી ગયો છે. બાંદીપુરના ગુરેજ વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. બરફ વર્ષાના કારણે ડલ તળાવ જામી ગયું છે. જેના કારણે પક્ષીઓ પણ પરેશાન છે. બરફમાં ઢંકાઈ ગયું કેદારનાથ ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની મારના કારણે કેદરનાથ પર બરફ છવાઇ ગયો છે. અહીં રૂદ્રપ્રયાગમાં બરફવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રસ્તા પર પર બરફ જામી ગયો હોવાથી જેસીબી મશીનથી બરફ હટાવવાની કામગીરી થઇ રહી છે. પવિત્ર કેદારધામ પણ બરફથી ઢંકાઇ ગયું છે. રાજસ્થાનમાં મૂશળધાર વરસાદ પહાડી વિસ્તારમાં થઇ રહેલી બરફવર્ષાના કારણે ઉત્તરભારતમાં ઠંડી વધી ગઇ છે. તો રાજસ્થાના સીકર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં કરા પડવાથી શિયાળું પાકને નુકસાન થયું છે. ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉતરી મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્ચું વાતાવરણ રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan Hit And Run: પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એંડ રનમાં એકનું મોતRajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામેBhavnagar Accident News: ભાવનગરમાં ફરી સામે આવ્યો ડમ્પરનો કહેર, ઘોઘા તાલુકામાં ડમ્પર ચાલકે બે લોકોને કચડયાReality Check: પોલીસ ડમ્પર ચાલકને ક્યારે પકડશે?, અમદાવાદમાં ABP અસ્મિતાનુ રિયાલિટી ચેક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget