શોધખોળ કરો

પશ્ચિમ બંગાળમાં રામનવમી પર રેલીને લઈને વિવાદ, પોલીસે VHPની રેલીને મંજૂરી આપવા કર્યો ઇન્કાર

પશ્ચિમ બંગાળમાં રામનવમીના અવસર પર કોલકતા પોલીસે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના કાર્યકર્તાઓને બાઈક રેલી કાઢવાની મંજૂરી આપવા પર ઇન્કાર કરી દીધો છે.

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં રામનવમી પર ફરી એક વાર રાજકારણ ગરમાયું છે. રામનવમીના અવસર પર કોલકતા પોલીસે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના કાર્યકર્તાઓને બાઈક રેલી કાઢવાની મંજૂરી આપવા પર ઇન્કાર કરી દીધો છે. જેને લઈને કાર્યકર્તાઓમા ભારે રોષ છે. રેલી શરૂ થાય તે પહેલા જ મંજૂરી આપવાનો ઇનકારી કરી દીધો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને કહેવામાં આવ્યુ હતું કે રેલી દરમિયાન રામની માત્ર એક જ તસવીરનો ઉપયોગ કરવામાં આવે. પોલીસે રેલી રોક્યા બાદ વિહિપના સદસ્યોએ રામની તસવીર સાથે ભગવા ઝંડા સ્થાનીય રેલી નિકાળવાની કોશિશ કરી હતી. રામ નવમી પર વિહિપ પશ્ચિમ બંગાળમાં મોટા સ્તરે આયોજન કરવાનું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે કાર્યકર્તાઓ રાજ્યમાં 700 રેલીઓ કાઢવાની તૈયારીમાં હતા.

અમિત શાહ સાથે મીટિંગ કર્યા બાદ સી.કે.પટેલે પાટીદારોને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત

અલી-બજરંગીવાળા વિવાદાસ્પદ નિવેદન પર CM યોગીનો ECને જવાબ , જાણો શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આલનસોલમાં રામનવમીના દિવસે ભડકેલી સાંપ્રદાયિક હિંસા ખૂબજ ચર્ચામાં રહી હતી. તે સમયે રામનવમીના જુલૂસ પર પત્થરમારો થયો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થઈ ગયા હતા અને વાહનો અને દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. 'દેશના ચોકીદારે રેડ પડાવી અને બધા બેઇમાન લોકો પાસેથી પૈસા નીકળ્યા છે', જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget