શોધખોળ કરો
નવી પ્રાઇવેસી પોલીસીના વિરોધ વચ્ચે Whatsappની સ્પષ્ટતા, આપના ડેટા કોઇ સાથે નહીં થાય શેર
Whatsappની નવી પોલિસીને લઇને લોકો ચિંતિત છે અને નવી પોલીસી પ્રાઇવેસી માટે ખતરારૂપ હોવાની આશંકાએ લોકો આ નવી પોલિસીનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે Whatsappએ કટેલીક સ્પષ્ટતા કરી છે. Whatsappએ નવી પોલીસને પ્રાઇવેસી માટે ખતરારૂપ નથી ગણાવી. શું છે Whatsappની સ્પષ્ટતા જાણીએ...
![નવી પ્રાઇવેસી પોલીસીના વિરોધ વચ્ચે Whatsappની સ્પષ્ટતા, આપના ડેટા કોઇ સાથે નહીં થાય શેર Whatapp clear about his new privacy policy, whatapp do not share your data નવી પ્રાઇવેસી પોલીસીના વિરોધ વચ્ચે Whatsappની સ્પષ્ટતા, આપના ડેટા કોઇ સાથે નહીં થાય શેર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/12175753/1whatsapp-21200-1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Whatsappએ નવી પોલીસી મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, નવી પોલીસીથી યુઝર્સની પ્રાઇવેસીને કોઇ ખતરો નથી. તો આ મુદ્દે Whatsappએ શું કરી છે વિગતવાર સમજીએ..
WhatsAppએ ન્યૂ પોલિસી વિશે શું કરી સ્પષ્ટતા?
- વ્હોટસએપ અને ફેસબુક આપના મેસેજ નહીં વાંચી શકે
- વ્હોટસએપ આપના ફ્રેન્ડ અને ફેમિલી સાથે થતી વાતચીત નહીં સાંભળી શકે
- જે પણ શેર કરાશે બે વ્યક્તિ વચ્ચે જ રહેશે
- કોઇ આપના પ્રાઇવેટ મેસેજ નહીં જોઇ શકે
- આપના પર્સનલ મેસેજ એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શિન દ્વારા સુરક્ષિત રહે છે
- 2 બિલિયન લોકોના ડેટા રાખવા પ્રાઇવેસી માટે જોખમી
- WhatsApp આવું નહી કરે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)