શોધખોળ કરો

IRCTC Kashmir Tour Package:IRCTC દ્વારા ધાંસૂ કશ્મીર ટૂર પેકેજ, માત્ર આટલી કિંમતમાં ઘરતીના સ્વર્ગની કરો સૈર

IRCTC Kashmir Tour Package: IRCTC કાશ્મીર એક અદ્ભુત ટૂર લઈને આવ્યું છે આ ટૂર પૅકેજની કિંમત કેટલી હશે અને તમે આ પેકેજ કેવી રીતે બુક કરાવી શકશો? સમગ્ર અહીં જાણીએ.

IRCTC Kashmir Tour Package: કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લે છે. લોકો ખાસ કરીને ઉનાળામાં કાશ્મીરની સુંદરતા માણવાનું  પસંદ કરે છે. કાશ્મીરની  સુંદરતના આ સિઝનમાં પણ માણવા લાયક હોય છે. જો તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો.

તો IRCTC તમારા માટે લાવ્યું  છે, એક અદભૂત  ટૂર પેકેજ.  જ્યાં તમને કાશ્મીરની વાદિયોની ખૂબસૂરતી માણવાની સાથે  તમામ સુવિધાઓ પણ તમને પૂરી પાડવામાં આવશે. IRCTC ટુર પૅકેજનો કેટલો ખર્ચ થશે અને તમે આ ટૂર પૅકેજ કેવી રીતે બુક કરી શકો છો? ચાલો તમને જાણીએ

IRCTC કાશ્મીર ટૂર પેકેજમાં આ જગ્યા ફરી શકો છો

દર વર્ષે લાખો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવે છે. અને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ સારી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. અહીં હાઉસ બોટ, ટ્રેકિંગ અને બીજી ઘણી અદ્ભુત વસ્તુઓ જેવા અદ્ભુત અનુભવો થઈ શકે છે. IRCTCના કાશ્મીર ટૂર પેકેજમાં તમને 6 રાત અને 7 દિવસની મુસાફરી કરવાની તક મળશે.

 IRCTCના આ ટૂર પેકેજનું નામ કાશ્મીર KASHMIR HEAVEN ON EARTH EX TRICHY.  છે. SMA48 એ આ પેકેજનો કોડ છે. કાશ્મીર ટૂર પેકેજની અંદર, તમને ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ અને શ્રીનગર જેવા ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.

 શું સુવિધાઓ મળશે?

IRCTCનું આ કાશ્મીર ટૂર પેકેજ 11મી ઓગસ્ટે  TRICHYથી શરૂ થશે. આ એક ફ્લાઇટ ટૂર પેકેજ છે. આ ટૂર પેકેજની અંદર, તમને IRCTC દ્વારા ઘણી ઉત્તમ સુવિધાઓ પણ આપવામાં આવશે. આ પેકેજ લીધા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આની અંદર તમને રહેવા માટે એસી હોટલ મળશે. ખાવા-પીવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે. તો તેની સાથે તમને મુસાફરી માટે એક સારું વાહન પણ આપવામાં આવશે.

આટલો કુલ ખર્ચ થશે

જો આપણે કાશ્મીરમાં આઈઆરસીટીસીના ખર્ચની વાત કરીએ, તો જો એક વ્યક્તિ પેકેજ બુક કરે છે. તેથી તેણે 58,000 રૂપિયા ભાડા તરીકે ચૂકવવા પડશે. તેથી બે લોકો સાથે મળીને આ પેકેજ લે છે. તો તેમણે  પ્રતિ વ્યક્તિ 52,500 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. આ સિવાય જો તમે ત્રણ લોકો સાથે આ પેકેજ બુક કરાવશે  તો પ્રતિ વ્યક્તિ રૂ. 51,000 થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

વિડિઓઝ

Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Embed widget