શોધખોળ કરો

જામનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્ય ઝડપાયો, પોલીસની ભૂમિકા પર સવાલ

જામનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્ય ઝડપાયો હતો

જામનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્ય ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્યને જામનગર પોલીસે ઝડપી લીધો હતો. આચાર્ય મનીષ બુચની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી આચાર્યને જામનગર લાવવામાં આવશે.

સમગ્ર મામલામાં જામનગર પોલીસની ભૂંડી ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ફરિયાદથી માંડીને આરોપીના ઝડપાયા સુધીના ઘટનાક્રમમાં પોલીસે ઢાંકપીછોડાના પ્રયાસો કર્યા હતા. જામનગર પોલીસે કોઈ સતાવાર વિગતો મીડિયાને આપી જ નહોતી.

Jamnagar: રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ

જામનગર:  જામનગરમાં રસ્તા પર પાર્ક વાહનોમાંથી જીરૂ ચોરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે.    જામનગરના જોડિયાના એક પેટ્રોલપંપ પાસે ટ્રકમાંથી 258 મણ જીરુ જેની કીમત 17 લાખ થાય તેની ચોરી થઈ હતી. વેપારી યાર્ડમાંથી જીરૂ ભરી લાવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. જે બાદ જામનગર એલસીબી આ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી. 

જામનગર પોલીસે દડીયા ગામ પાસે વોચમાં રહી ગોધરાની તાલપત્રી ગેંગને આઈશર ગાડી તથા ચાર ઇસમો ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ શેખ, ઇરફાન અબ્દુલહમીદ શેખ, ફૈસલ યાકુબ શેખ, સુફીયા યાકુબ શેખને પકડી પાડી તેમની પાસેથી 225 મણ જીરૂ, આઈશર ગાડી, 3 મોબાઈલ વગેરે મળી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા રમેશ જાળીયા આદિવાસી અને સુલેમાન અબ્દુલ ગની કઠડીને પોલીસે ફરાર જાહેર કર્યા છે.

આરોપીઓ તાલપત્રી  ગેંગના સભ્યો છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાં હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તથા હોટલ પર રાત્રિના ટ્રક, માલ ભરેલા વાહન રાખેલા હોય તેના પર ચડી તાલપત્રી કાપી માલ ચોરી કરીને લઈ જતાં. આરોપીઓ વિરુદ્ધ ગોધરા, સાયલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી. વગેરેમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

Southwest Monsoon: ભારતમાં કેવું રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.  પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે

ટોપ સ્ટોરી

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?

વિડિઓઝ

Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Teachers Day 2026:'હું તમારો વિદ્યાર્થી છું, મને...', શિક્ષકો સાથે PM મોદીની રસપ્રદ વાતચીત
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Embed widget