શોધખોળ કરો

ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રીથી ફફડાટ, ક્યા મોટા શહેરમાં એક સાથે કોરોનાના 11 કેસ નોંધાતાં હાહાકાર ?

‘ઓમિક્રોન’ વાયરસના ખતરાને પહોંચી વળવા અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સુરતમાં પણ  નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે.

સુરતઃ ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને ‘ઓમિક્રોન’ વાયરસના કારણે કોરોનાને પહેલો કેસ નોંધાયો છે. ‘ઓમિક્રોન’ વાયરસનો કેસ આવતાં રાજ્યમાં ફફડાટ વ્યાપ્યો છે. જામનગરમાં ‘ઓમિક્રોન’ વાયરસનો એક  કેસ પોઝિટિવ આવતાં સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્રને સાબદુ કરી દેવાયું છે. જામનગરમાં કોરોનાના એક સાથે 11 કેસ આવ્યા તેના કારણે પણ ફફડાટ છે.

‘ઓમિક્રોન’ વાયરસના ખતરાને પહોંચી વળવા અમદાવાદમાં તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે સુરતમાં પણ  નવી સીવીલ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં નવી સીવીલ કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે 83 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. સુરતની નવી સીવીલ હોસ્પિટલમાં હાલ 2200 બેડની વ્યવસ્થા છે તેને  વધારી 3000 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. વિશ્વના 29 દેશોમાં ‘ઓમિક્રોન’ વાયરસે આતંક મચાવ્યો છે.

અમદાવાદ લગ્નમાં આવેલાં 11 લોકોને કોરોના થઈ જતાં ખળભળાટ-
અમદાવાદઃ સમગ્ર દેશમાં દેશમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાયો છે, આ વખતે કોરોનાના નવા અને ખતરનાક વેરિએન્ટ ઓમિક્રૉનને લઇને સરકાર ચિંતામાં છે, કેમ કે આ નવો વેરિએન્ટ ઓમિક્રૉન બહુ જ ખતરનાક છે અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા યાત્રીઓ આનાથી સંક્રમિત નીકળી રહ્યાં  છે. હવે ઓમિક્રૉનનો ખતરો ગુજરાતમાં પણ તોળાઇ રહ્યો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ગુજરાતમાં શનિવારે એન્ટ્રી થઇ, રાજ્યમાં શનિવારે એક જ દિવસમાં નવા 44 કેસ નોંધાયા છે. જેમાં ભાવનગરમાં એકસાથે 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. 

ખાસ વાત છે કે, ભાવનગરના આ કોરોના સંક્રમિત લોકો તા. 25થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સિંધુભવન રોડ પરની મેરિએટ હોટેલમાં લગ્નપ્રસંગે આવ્યા હોવાની હિસ્ટ્રી સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ અમદાવાદમાં પણ ઘાતક વાયરસને લઇને ચિંતામાં વધારો થયો છે. શનિવારે ભાવનગર શહેરના જે 11 વ્યક્તિઓ પોઝિટિવ મળ્યાં છે. તેઓની ભાવનગર મ્યુનિ. આરોગ્ય તંત્રે ટ્રાવેલ હિસ્ટ્રી મેળવતાં આ પરિવાર તા.25 થી 29 નવેમ્બર દરમિયાન અમદાવાદમાં એક લગ્નપ્રસંગમાં ભાગ લેવા આવ્યા હતા. આથી આ 4 દિવસ દરમિયાન કેટલા લોકો અને કોણ-કોણ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા? તે શોધવા માટે માટે આરોગ્ય તંત્રે કવાયત હાથ ધરવી પડશે.  

આ અંગે રાજ્ય સરકારે આંકડા પણ જાહેર કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં શનિવારે કોરોનાના 44 નવા કેસો સામે આવ્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 12 કેસો સામે આવ્યા છે. જ્યારે ભાવનગરમાં 11, સુરત અને વડોદરામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ અને વલસાડમાં 2-2 તેમજ કચ્છ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 36 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget