શોધખોળ કરો

સાઉથની આ હોટ એક્ટ્રેસનું રહસ્યમય મોત, મૃતદેહ ક્યાંથી મળ્યો એ જાણશો તો ચોંકી ઉઠશો....

જયશ્રી રામૈયાહનો મૃતદેહ બેંગલુરૂના એક ઘરડાઘરમાંથી મળી આવ્યો છે. આ ઘરડાઘરમાં રીહેબિલિટેશ સેન્ટર પણ ચાલે છે. જયશ્રી રામૈયાહ ડીપ્રેશનનો શિકાર બની હોવાથી અહીં સારવાર લઈ રહી હોવાનો મનાય છે.

બેંગલુરૂઃ સાઉથની હોટ એક્ટ્રેસ જયશ્રી રામૈયાહ સોમવારે મૃત હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. કન્નડ ફિલ્મોની અભિનેત્રી જયશ્રી રામૈયાહ ‘બિગ બોસ’માં પણ સ્પર્ધક તરીકે ભાગ લઈ ચૂકી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જયશ્રી રામૈયાહનો મૃતદેહ બેંગલુરૂના એક ઘરડાઘરમાંથી મળી આવ્યો છે. આ ઘરડાઘરમાં રીહેબિલિટેશ સેન્ટર પણ ચાલે છે. જયશ્રી રામૈયાહ ડીપ્રેશનનો શિકાર બની હોવાથી અહીં સારવાર લઈ રહી હોવાનો મનાય છે. પોલીસે પ્રાથમિક રીતે જયશ્રી રામૈયાહે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. જયશ્રી રામૈયાહે તેના સોશિયલ મીડિયા પેજ પર ઘણી વાર પોતાની જીંદગીનો અંત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી પોલીસે આ પ્રાથમિક તારણ કાઢ્યું છે પણ આ અંગે પૂરતી તપાસ કરવાની પોલીસે ખાતરી આપી છે. જયશ્રી રામૈયાહ કન્નડ ભાષામાં ‘બિગ બોસ’ની ત્રીજી સીઝનમાં ચમકી હતી. જયશ્રી રામૈયાહના અકાળ મોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌને આઘાત આપી દીધો છે. ઘણી સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર જયશ્રી રામૈયાહના મોત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ

ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન

Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?

શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!

ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા

ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

Embed widget