શોધખોળ કરો

Mumbai News: દહીં હાંડી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના 238 યુવકો ઘાયલ, 8ને ગંભીર ઇજા

Mumbai News: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં 200થી વધુ યુવકોને નાની મોટી ઇજા થઇ છે તો 8 લોકોને ગંભીર ઇજા થઇ છે.

Mumbai News:મુંબઈમાં 'દહી હાંડી' ઉત્સવ દરમિયાન બહુમાળી પિરામિડ બનાવનારા 238થી વધુ લોકો ઘાયલ થયા છે. જમાંથી  41ને વધુ ઇજા થઇ છે અને 8ની સ્થિતિ ગંભીર છે. આ તમામ ગોવિંદા દહીં હાંડી  તોડવા માટે ઉપર ચઢ્યા હતા, જે દરમિયાન તેઓ ઝડપથી નીચે પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે ,ઘાયલ ગોવિંદાઓને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

BMCએ જણાવ્યું કે, 41 ઘાયલ ગોવિંદાઓમાંથી 8 હોસ્પિટલમાં દાખલ છે, 26 OPDમાં સારવાર હેઠળ છે અને સાત ગોવિંદાઓને જરૂરી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.  બહુમાળી પિરામિડ બનાવનારા કુલ 41 ગોવિંદા ઘાયલ થયા છે. આ તમામ ગોવિંદા દહીં હાંડી  તોડવા માટે ઉપર ચઢ્યા હતા, જે દરમિયાન તેઓ ઝડપથી નીચે પડી ગયા હતા અને ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું કે, ઘાયલ ગોવિંદાઓને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

દહીંહાંડી પર લોકોના ટોળા પહોંચી ગયા હતા

દહીં હાંડી જોવા માટે મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ ભીડ એકઠી થઈ હતી. મુંબઈમાં વરલી, દાદર, થાણેમાં ખોપટ અને ટેમ્પી નાકા જેવા પરંપરાગત સ્થળોએ મોટી ભીડ જોવા મળે છે. મુંબઇમાં લટકતી હાંડી તોડનારી વિજેતા ગોવિંદા ટીમ માટે ઉચ્ચ ઈનામો જાહેર કરવામાં આવે છે.

11,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 11 હજારથી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઝોનના તમામ નાયબ પોલીસ કમિશનર અને વિસ્તારોના વધારાના પોલીસ કમિશનર ઉપરાંત પોલીસ સ્ટેશનોના કોન્સ્ટેબલ અને ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર દેખરેખ રાખવા અને તેનો અમલ કરવા મેદાનમાં  તેનાત રહે છે.                                                                                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ

રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ

રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત

Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર

China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી

Embed widget