શોધખોળ કરો
મહેસાણામાં નકલી નોટ છાપવાનું મશીન ઝડપાયું, મહેસાણા પોલીસે પર્દાફાશ કર્યું રેકેટ

મહેસાણા: મહેસાણાના ઉંઝાના કરેલી ગામમાંથી નકલી નોટ છાપવાનું મશીન ઝડપાયું. બનાવટી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું છે. મહેસાણા જિલ્લા પોલીસે આ રેકેટ ઝડપી પાડ્યું હતું. નોટો છાપવાનું મશીન, કેમિકલ સહિત સામગ્રીઓ પણ ઝડપાઈ. 10, 20, 50 અને 100 ના દરની બનાવટી નોટો છાપવામાં આવતી હતી. પોલીસ કાફલો ધટના સ્થળ પર પહોંચ્યો છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















