શોધખોળ કરો

Mehsana: ચૂંટણી અધિકારીએ લાંચ માંગતા ખળભળાટ, ફોર્મની ખામી માન્ય રાખવા લાંચ માગી

વાંધા અરજી આપ્યા બાદ ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર સામે રજૂ કરેલો વાંધો અમાન્ય કરતો હુકમ કર્યો હતો.

મહેસાણા જિલ્લા પંચાયતની ચુંટણીમાં ચૂંટણી અધિકારીએ લાંચ માંગી હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. વિસનગર તાલુકામાં આવતી સવાલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારે ખોટું સોગંદનામું રજૂ કર્યુ હોવાની ભાજપના ઉમેદવાર જયાબેન ચૌધરીએ વાંધા અરજી આપી હતી. વાંધા અરજી આપ્યા બાદ ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર સામે રજૂ કરેલો વાંધો અમાન્ય કરતો હુકમ કર્યો હતો. વાંધો અમાન્ય કરતો હુકમ કરવા માટે કૉંગ્રેસના ઉમેદવાર રાજીબેન ચૌધરીના પતિ હસમુખભાઈ ચૌધરી પાસે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા અધિકારીએ 5 લાખની લાંચ માંગી હતી. જેમાં 3 લાખની પતાવટ થઈ હતી. આ બાબતે હસમુખભાઈએ એસીબીને જાણ કરી. એસીબીએ છટકુ ગોઠવી અધિકારી રાજેંદ્ર બ્રહ્નાભટ્ટને 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ

Gujarat Local Body Election 2026 Voting: રાજ્યમાં ક્યાં-ક્યાં ખોટવાયા EVM, બહુચરાજીમાં બે વખત બદલ્યા છતાં ઉકેલ નહીં 

મહેસાણા નગરપાલિકા ચૂંટણીમાં ખૂની ખેલ: ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા, કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 સામે ફરિયાદ

કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો, 36 બેઠકમાંથી 28 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ

વિડિઓઝ

Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ

IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ

બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ

અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે

આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ

મુંબઈને 30 રનથી હરાવી રાજસ્થાન 7મી વખત પ્લેઓફમાં, પંજાબ-કોલકાતા IPL 2026માંથી બહાર

8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

Embed widget