શોધખોળ કરો
મહેસાણામાં મિની બસ પલ્ટી ખાઈ જતા સર્જાયો અકસ્માત, 3 મોત, 15 ઘાયલ

મહેસાણા: મહેસાણા પાટણ હાઈવે પર અલોડા ગામ પાસે મિની બસને અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ધટનામાં ઘટના સ્થળ પર જ 3 લોકોના મૃત્યું નિપજ્યા હતા, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હાલ ઈજાગ્રસ્ત થયેલામાંથી ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















